CBSE
કોષનું ઉર્જા ચલણ ............ છે.
ખનીજો
DNA
RNA
ATP
D.
ATP
ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા ............ થાય છે.
કોષરસમાં
કણાભસુત્રમાં
હરિતકણમાં
રિબોઝોમમાં
ગ્લુકોઝનો એક અણુ + O2નાં અણુ + અને ADP નાં 38 અણુ સાથે મળીને 6 H2O, 6 CO2 અને ........... નું નિર્માણ કરે છે.
28 ATP
38 ADP
28 ADP
ATP નાં 38 અણુ
ઉત્સેચકો એ ........... ના બનેલા છે.
કાર્બોદિત
ખાધ્ય પ્રોટીન્સ
ચોક્કસ બંધારણ દહ્રાવતો પ્રોટીન્સ
નાઈટ્રોજન ધરાવતા કાર્બોદિત
હાઈડ્રોલાઈટીક ઉત્સેચકો કે જે ઓછી pH એ પણ કાર્ય કરે છે, તેને ........ કહે છે.
હાઈડ્રોલેઝ
પેરોક્સિડેઝ
પ્રોટીએઝ
એમાઈલેઝ
બ્રેડનાં નિર્માણ દરમિયાન ........... નાં કાર્ય દ્વારા CO2 મુક્ત થવાથી તે છિદ્રિષ્ટ બને છે.
પ્રોટોઝુઆ
યીસ્ટ
જીવાણુઓ
વાઈરસ
ગ્લુકોઝનાં એક અણુનાં જારક ઓક્સિડેશન દ્વારા ATP નાં કેટલાં અણુઓ ઉત્પન્ન થાય છે.
2
4
34
38
એલોસ્ટેરીક ઉત્સેચક એ ........ માટે એલોસ્ટેરિક સ્થાન ધરાવે છે.
સક્રિય ઊર્જાનાં ઘાટાડી
ફક્ત અવરોધન
ફક્ત સક્રિયકરણ
સક્રિયકરણ અને અવરોધ બંને
પ્રક્રિયકની કઈ સાંદ્રતાએ ઉત્સેચક તેની મહત્તમ વેગથી અડશો વેગ ધરાવે છે ?
સાંદ્રતાનો ગુણોત્તર
ઉત્સેચકની અર્ધ આયુ
ઉત્સેચકની Km – અચળાંક
આપેલ એક પણ નહિ.
જૈવ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત માટે કઈ ઊર્જા આવશ્યક છે ?
સક્રિય ઉર્જા
ગતિ ઉર્જા
સ્થિતિઉર્જા
એન્ટ્રોપી