Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

Advertisement
1.

અવ્યવસ્થાનું પરિમાણ એટલે શું ?

  • અનુકૂલન

  • ભિન્નતા 

  • વુકૃતિ 

  • એન્ટ્રોપી 


2.

નિર્જીવ ઘટકો કયા વિજ્ઞાનમાં સમાવાય છે ?

  • ભૌતિકવિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર

  • ભૌતિકવિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન 

  • રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન 

  • જીવવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાન 


3.

જાતિનું જીવ સાતત્ય કઈ પ્રક્રિય દ્વારા જળવાઈ રહે છે ?

  • વિકાસ 

  • વિભેદન

  • અનુકૂલન 

  • પ્રજનન 


4.

સજીવનું કયું લક્ષણ ખુબ જ સાર્થક છે ?

  • અનુકુલન

  • પ્રજનન 

  • મૃત્યુ 


  • વૃદ્ધિ 

Advertisement
5.

નીચેનામાંથી પ્રજનની એક પદ્ધતિ કઈ છે ?

  • મુક્ત શક્તિ

  • જૈવશક્તિ 

  • સંજીવન શક્તિ 

  • સજીવ શક્તિ 


6.

પ્રજનન ન કરી શકતા સજીવોને શું કહે છે ?

  • વંધ્ય
  • આંતરજાતીય 
  • પુખ્ત 

  • પ્રજાનનીક 


7.

પ્રજનની પ્રક્રિયાથી નવા ઉત્પન્ન થયેલા સજીવો.

  • અનુકૂલન કરી શકતા નથી.

  • ફરીથી પ્રજનન કરી શકતા નથી.

  • મૃત્યુપામેલા સજીવોનું સથાન લે. 

  • પ્રજનન કરતાં પહેલાં મૃત્યુ પામે. 


8.

નીચેનામાંથી સજીવનું કયું લક્ષણ વનસ્પતિમાં જોવા મળતું નથી ?

  • પ્રચલન 

  • પ્રજનન

  • વૃદ્ધિ 
  • અનુકૂલન

Advertisement
9.

સજીવ પુખ્ત વયે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે તે ઘટનાને શું કહે છે ?

  • પ્રજનન 

  • વિભેદન

  • પુનઃસર્જન 

  • અનુકૂલન 


10.

સંજીવન શક્તિનું પ્રમાણ કયા સમુદાયમાં વધુ હોય છે ?

  • સછિદ્ર 

  • સરિસૃપ 

  • શૂળત્વચી

  • પૃથૃકૃમિ 


Advertisement