CBSE
હાઈડ્રોફિલી એટલે શું ?
પ્રાણી પરાગનયન
જલ પરાગનયન
કીટ પરાગનયન
પવન પરાગનયન
10
20
30
40
પાણી દ્વારા પરાગનયનમાં મોટા ભાગની વનસ્પતિઓ કેવીહોય છે ?
અનાવૃત્ત બીજધારી
આવૃત્ત બીજધારી
એકદળી
દ્વિદળી
ઝોસ્ટેરા કોને કહે છે ?
લીલ
વેલિસનેરિયા
હાઈડ્રીલા
દરિયાઈ ઘાસ
દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો કેવાં હોય છે ?
પાણીની સપાટી ઉપર તરતાં
પાણીમાં ડૂબેલાં
પાણીમાં નિમગ્ન
A અને C બંને
દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો કેવાં હોય છે ?
પેક્ટિનથી આવરીત
સેલ્યુલોઝથી આવરિત
લિગ્નીનથી આવરિત
મ્યુસિલેઝથી આવરિત
નીચેનામાંથી કયા ઉદાહરણ ઝૂફિલીના છે ?
સનબર્ડ અને હંમિંગબર્ડ
ચામાચિડિયાં, ખિસકોલી
A અને B બંને
એક પણ નહિ.
શીમળો અને કુવરપાઠું જેવી વનસ્પતિમાં પ્રાગનયન શેના દ્વારા થાય છે ?
સનબર્ડ
હમિંગબર્ડ
ગોકળગાય
A અને B બંને
કઈઝેલિયામાં પરાગનયન શેના દ્વારા થાય છે ?
કાચિંડો
ચામાચિડિયા
લેમુર
ગેકોગરોળી
B.
ચામાચિડિયા
કીટકોમાં ખાસ પ્રભાવી જૈવિક પરાગવાહક કોણ છે ?
કીડીઓ
ભમરી
મધમાખી
પતંગિયાં