Important Questions of ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

151. નવો કાર્બન કાર્બન બંધ બનતો હોય તેવી પ્રક્રિયા .......... છે.
  • કેનોઝારો પ્રક્રિયા

  • રિમર ટિમાન પ્રક્રિયા 

  • ક્લેમેનસ પ્રક્રિયા

  • ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા 


152. નીચે પૈકી કયું પરિવર્તન વૃલ્ફકિશ્નર રિડક્શન દ્વારા શકાય છે ? 
  • બેન્ઝાલ્ડિહાઈડમાંથી બેન્ઝાઈલ આલ્કોહૉલ

  • બેન્ઝોઈલ ક્લોરાઈડમાંથી બેન્ઝાલ્ડીહાઈડ 

  • બેન્ઝોફિનોનમાંથી ડાયફિનાઈલ મિથેન

  • સાયક્લોહેક્ઝેનોનમાંથી સાયક્લોહેક્ઝેન 


Advertisement
153. નીચેની પ્રક્રિયાની ક્રોસ આલ્ડોલ નીપજ કઈ છે ?
MeCHO + MeCH2CHO bold rightwards arrow with bold OH to the power of bold plus on top

B.

C.


Advertisement
154.
નીચે આપેલ વિધાન અન એકાણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : ગ્રીગનાર્ડ પ્રક્રિયક અને ડાયઆલ્કાઈલ કેડમિયમ બંને ઍસિડ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરી તૃતિયક આલ્કોહૉલ આપે છે. 
કારણ : ગ્રીગનાર્ડ પ્રક્રિયક, ડાયાઅલ્કાઈલ કેડમિયમની જેમ ક્રિયાશીલ છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ, વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ, વિધાન ની સાચી સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે પણ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.


Advertisement
155. 3° એમાઇનનું ઓસ્કિડેશન કોના વડે થઈ શકતું નથી ?
  • H2SO5

  • KMnO4

  • H2O2

  • O3


156.
એનિલિનનું સાંદ્ર HNO3/ સાંદ્ર H2SOવડે 288k તાપમાને પ્રક્રિયા કરતા મળતી નીપજમાં p, m, o સમઘટકનું ટકાવાર પ્રમાણ અનુક્રમે કેટલું હશે ?
  • 2 %, 51 %, 47 %

  • 51 %, 47 %, 2 %

  • 47 %, 51 %, 2 %

  • 2 %, 47 %, 51 %


157. m-DNB નું કોની સાથે રિડકશન કરવાથી નીપજ તરીકે m-નાઇટ્રો એનિલિન મળે ?
  • Ni/H2

  • Na2S

  • (NH4)2S

  • આપેલ બધા જ


158. નીચે આપેલી પ્રક્રિયામાં ને ઓલખો :
bold C subscript bold 6 bold H subscript bold 5 bold NH subscript bold 2 bold space bold rightwards arrow from bold 273 bold space bold K to bold NaNO bold space bold plus bold space bold HCl of bold space box enclose bold X bold space bold rightwards arrow with bold CuCN bold divided by bold KCN on top bold space box enclose bold Y bold space bold rightwards arrow from bold increment to bold H to the power of bold plus bold divided by bold H subscript bold 2 bold O of bold space box enclose bold Z
  • C6H5CONH2

  • C6H5COOH

  • C6H5CN

  • આપેલ બધા જ


Advertisement
159. નીચે પૈકી કયા એરાઇલ એમાઇનની ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા મુશ્કેલ હશે ?

160. બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડની ‘ડી-એનિમેશન’ પ્રક્રિયા માટે નીચે પૈકી કોણ ઉપયોગી છે ?
  • HPO3

  • H3PO3

  • H3PO2

  • H3PO3


Advertisement