Important Questions of પૃષ્ઠરસાયણ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

51. વનસ્પતિ તેલના હાઇડ્રોજીનેશન દ્વારા વનસ્પતિ ઘી બનાવવા માટે કયો ઉદ્દીપક ઉપયોગી છે ?
  • Mo

  • Fe

  • રેનીનિકલ

  • Pt


Advertisement
52. નીચેનામાંથી પૃષ્ઠ ઉદ્દીપન (વિષમાંગ ઉદ્દીપન)નું ઉદાહરણ કયું યોગ્ય છે ?
  • સુફ્રોઝનું વ્યુત્ક્રમણ

  • એસ્ટરનું જળવિભાજન

  • હેબરવિધીથી એમોનિયમનું ઉત્પાદન 

  • લેડ ચેમ્બરવિધીથી H2SO4 નું ઉત્પાદન 


C.

હેબરવિધીથી એમોનિયમનું ઉત્પાદન 


Advertisement
53. આકાર-વરણાત્મક ઉદ્દીપન પ્રક્રિયાનો આધાર નીચેનામાંથી શાના ઉપર રહેલો છે ?
  • નીપજ અણુઓ

  • પ્રક્રિયકનું કદ 

  • ઉદ્દીપકી છિદ્ર-રચના

  • આપેલા બધા જ


54. (CO + H2) માંથી હાઇડ્રોજનનું ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવાની પદ્વતિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
  • CO ને CaClના દ્વાવણમાં શોષીને દૂર કરવામાં આવે છે.

  • H2 વાયુને Pd ધાતુની સપાટી પર શોષીને દૂર કરવામાં આવે છે.

  • CO અને H2 વાયુને તેમની ઘનતામાં તફાવતથી અંશત: જુદા પાડવામાં આવે છે.

  • CO નું COમાં ઑક્સિડેશન પાણીની વરાળ વડે કરી CO2 ને વાયુને આલ્કલીમાં અધિશોષિત કરવામાં આવે છે.


Advertisement
55. bold alpha bold minusઓલિક્રિન, CO અને H2 વચ્ચેની પ્રક્રિયાથી આલ્કિહાઇડ બનવાની પ્રક્રિયામાં કયા ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે.
  • Ni/Pd સંકીર્ણ સંયોજન

  • Mo(VI) સંકીર્ણ  

  • Rh/Pd સંકીર્ણ સંયોજન 

  • [Rh(CO)2I2]


56. ઉદ્દીપકની સક્રિયતાનો આધાર શેના પર રહેલો છે ?
  • રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર

  • રાસાયણિક અધિશોષણના પ્રકાર પર 

  • ભૌતિક અધિશોષણના પ્રકાર પર 

  • ઉદ્દીપકની વરણાત્મકતા પર


57.

 

300 K àª¤àª¾àªªàª®àª¾àª¨à«‡ અને 0.7  àªµàª¾àª¤àª¾àªµàª°àª£ દબાણે 1.2 ગ્રામ ચારકોલ દ્વારા 3.0 ગ્રામ ઑક્સિજન વાયુનું અધિશોષિત થાય છે, તો 300 K તાપમાને અને 0.7 વાતાવરણ દબાણે ઑક્સિજન વાયુનું કદ કેટલું થશે ?

  •  

    4127 àª¸à«‡àª®à«€ 3

  •  

    4617 àª¸à«‡àª®à«€3

  •  

    2741 àª¸à«‡àª®à«€3

  •  

    1746 àª¸à«‡àª®à«€3


58. નીચેનામાંથી કઈ જૈવરાસાયણિક પ્રક્રિયામાં યુરેઝ ઉત્સેચક વપરાય છે ?
  • યુરિયાનું જળવિભાજન 

  • માલ્ટોઝનું જળવિભાજન

  • લિપિડનું પાચન 

  • સ્ટાર્ચનું પાચન 


Advertisement
59. કલિક કણોના કદનો વિસ્તાર કેટલો છે ?
  • 1 nm - 100 nm

  • < 10-9 મીટર

  • > 10-9 મીટર

  • 10-9 - 10-6  મીટર


60. ફોમ રબર એ કલિલનો કયો પ્રકાર દર્શાવે છે ?
  • એરોસોલ

  • સોલ 

  • ઘનસોલ 

  • જૅલ


Advertisement