NH3 અને BF3 from Class Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

Advertisement
61.

NH3 અને BF3 વચ્ચે કયા પ્રકારનો બંધ રચાય છે ?

  • સહસંયોજક બંધ

  • આયનીય બંધ 

  • હાઇડ્રોજન બંધ

  • સવર્ગ સહસંયોજક બંધ


D.

સવર્ગ સહસંયોજક બંધ


Advertisement
62. સવર્ગ સહસંયોજક સંયોજનો શેના કારણે શક્ય બને ?
  • ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર

  • ભાગીદારી માટે ઇલેક્ટ્રોનનું દાન

  • ઇલેક્ટ્રોનની ભાગીદારી 

  • આમાંથી એક પણ નહી


63. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ નથી ?
  • NO2

  • CCl4

  • NH4

  • O3


64. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ છે ?
  • BeCl2

  • HCl

  • H2O

  • N2O5


Advertisement
65. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ છે ?
  • CH3NC

  • CH3OH

  • CH3Cl

  • NH3


66. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ છે ?
  • H2SO4

  • SO3

  • O3

  • આપેલ બધા જ 


67. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ હાજર નથી ?
  • CO32-

  • H3O+

  • NH4+

  • BH4-


68. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ નથી ?
  • SO2

  • HNO2

  • H2SO3

  • HNO3


Advertisement
69. નીચેના પૈકી શેમાં સવર્ગ સહસંયોજક બંધ છે ?
  • CH2Cl2

  • NaCl

  • CH3NO2

  • AlCl3


70. નીચેના પૈકી સૌથી ઓછો બંધકોણ શેમાં હોય છે ?
  • NH3

  • CH4

  • PCl5

  • H2O


Advertisement