Important Questions of રાસાયણિક બંધન અને આણ્વિય રચના for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

Advertisement
131. ધ્રુવીય તેમજ બિનધ્રુવીય એમ બંને પ્રકારના બંધ ધરાવતો અણુ કયો છે ?
  • NH4Cl

  • HCN

  • H2O2

  • CH4

A.

NH4Cl

open parentheses table row blank blank straight H blank blank blank row blank blank vertical line blank blank blank row straight H minus cell straight N to the power of plus end cell rightwards arrow straight H blank row blank blank vertical line blank blank blank row blank blank straight H blank blank blank row blank blank blank blank blank blank end table close parentheses space space space rightwards arrow with space space space space space space space space space space on top space Cl to the power of minus

ધ્રુવીય તેમજ બિનધ્રુવીય બંધ ધરાવતો અણુ NH4Cl છે.

132.

કયા અણુના સંસ્પંદન બંધારણ દર્શાવી શકાય છે ?

  • O3

  • CH4

  • H2O

  • NH2

133. કાર્બોનેટ આયનમાં શક્ય સંસ્પંદન બંધારણની સંખ્યા દર્શાવો. 
  • 9

  • 6

  • 3

  • 2

134. નીચેના પૈકી શેમાં સંસ્પંદન બંધારણ શક્ય નથી ?
  • CO32-

  • SiO2

  • C6H6

  • CO2

Advertisement
135. Oના મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો. 
  • 0

  • 1

  • 2

  • 3

136. સંસ્પંદન બંધારણ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી ?
  • સંસ્પંદન બંધારનો સમાન ઊર્જા ધરાવે છે.

  • સંસ્પંદન બંધારણોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીના સ્થાનમાં જુદા પડે છે. 

  • સંસ્પંદન બંધારણોમાં પરમાણુઓની ગોઠવણી સમાન હોય છે.

  • સંસ્પંદન બંધારણોમાં ઇલેક્ટ્રૉન યુગ્મોની સંખ્યા સમાન હોતી નથી.

137. સંસ્પંદન બંધારણોમાં શું જુદું પડે છે ?
  • પરમાણ્વિય ગોઠવણી

  • ક્રિયાશીલ સમૂહો 

  • ઇલેક્ટ્રોનીય ગોઠવણી

  • આલ્કીલ સમૂહો

138. સંસ્પદનને કારણે ........ 
  • બંધલંબાઇ ઘટે છે.

  • અણુની ઊર્જા ઘટે છે. 

  • અણુની સ્થિરતા વધે છે. 

  • આપેલ તમામ સાચાં છે.

Advertisement
139. નીચેના ઘટકોની સ્થિરતાનો યોગ્ય ક્રમ દર્શાવો :
  • Li subscript 2 to the power of minus space less than space Li subscript 2 space less than space Li subscript 2
  • Li subscript 2 space less than space Li subscript 2 to the power of minus space less than space Li subscript 2 space
  • Li subscript 2 to the power of minus space less than space Li subscript 2 space less than space Li subscript 2 space
  • Li subscript 2 space less than space Li subscript 2 space less than space Li subscript 2 to the power of minus

140.

નીચેના પૈકી કયા ઘટકોનું અસ્તિત્વ નથી ?

  • H22, He2

  • H2-, He2

  • H2-, He22-

  • H2, He22-

Advertisement