Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB %E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D 2013 Exam Questions

Multiple Choice Questions

1.

નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે?

  • લાલ, લીલો, વાદળી 

  • લાલ, લીલો, જાંબલી 

  • પીળો, લીલો, વાદળી 

  • લાલ, વાદળી, પીળો


2.

નાશ પ્રાપ્ય: વનસ્પતિ જાતિઓ શેમાં પ્રકાશિત થાય છે?

  • યલો ડેટા બુક 

  • ગ્રીન ડેટા બુક 

  • રેડ ડેટા બુક 

  • નાશ પ્રાપ્ય: જાતિ બુક


3.
ઓઝોન સ્તર કેટલી તરંગલંબાઇ ધરાવતાં હાનિકારક વિકિરણોને વાતાવરણમાં પ્રવેશતાં અટકાવે છે?
  • 200-300 nm

  • 400-700 nm

  • 320-400 nm

  • 700 nm થી વધારે 


Advertisement
4.

પ્રકાશનાં કોઈ પણ ત્રણ રંગો, જેમનું સરખા પ્રમાણમાં મિશ્રણ કરતાં સફેદ ઉત્પન્ન થાય, તે પ્રકાશનાં પ્રાથમિક રંગો કહેવાય છે. પ્રકાશનાં બે પ્રાથમિક રંગોનું સરખી તીવ્રતામાં મિશ્રણ કરતાં જે રંગો ઉત્પન્ન થાય, તે ગૌણ રંગો કહેવાય છે.

પ્રકાશનાં કોઈ પણ બે રંગો, જેમનું મિશ્રણ કરતાં સફેદ રંગ ઉત્પન્ન થાય, પ્રકાશનાં પૂરક રંગો કહેવાય છે.

આપેલ આકૃતિનો અભ્યાસ કરો અને તે પછીના પ્રશ્નનો જવાબ આપો.



નીચેનામાંનો કયો રંગ વાદળી રંગનો પૂરક રંગ છે?

  • પીળો 

  • મરૂન 

  • લાલ 

  • મોરપીંછ


A.

પીળો 


Advertisement
5.

જ્વાળામુખી એ હવા પ્રદુષણનો કયા પ્રકારનો સ્ત્રોત છે?

  • કૃત્રિમ અને કુદરતી 

  • કૃત્રિમ 

  • કુદરતી 

  • માનવ સર્જિત


Advertisement
6.

સે.મી., 25 સે.મી, 20 સે.મી. અને 10 સે.મી. કેન્દ્ર લંબાઇ ધરાવતાં લેન્સ પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધુ હોય?

  • 50 સે.મી.

  • 20 સે.મી

  • 25 સે.મી 

  • 10 સે.મી


7.

વાતાવરણને લીધે નીચે આપેલ કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે?

  • લાલ 

  • પીળા 

  • લાલ 

  • વાદળી


8.

નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતાં કચરાનું ઉદાહરણ કયું છે?

  • કાગળ 

  • ફળો 

  • પોલિથીન 

  • શાકભાજી


9.

કોઈ પણ માધ્યમનો નિરક્ષેપ વક્રીભવનાંક હંમેશા ....... હોય છે.

  • 1

  • <1

  • >1

  • 0


Advertisement
10.

મનુષ્યના પાચનતંત્રમાં ઉસ્તેચક એમાયલેઝનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે?

  • જઠર 

  • લાળગ્રંથિ 

  • યકૃત 

  • સ્વાદુપિંડ


Advertisement