Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

ગણિત

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB ગણિત 2015 Exam Questions

Multiple Choice Questions

11.

△ABC માં A - P - B, A - Q - C અને top enclose PQ space vertical line vertical line space top enclose BC જો PQ = 5, AP = 4, AB = 12, તો BC = .......... 

  • 9.6

  • 20

  • 15

  • 5


12.

સમાંતરશ્રેણીનું n-મું પદ 5n - 3 હોય, તો તેનું 10 મું પદ .......... છે. 

  • 53

  • 50

  • 49

  • 47


13.

જો 4 એ સમીકરણ x2 + ax - 8 = 0 નું એક બીજ હોય, તો a = ............ 

  • 2

  • 4

  • -2

  • -4


14.

જો a = 2 અને d = 4, તો S20 = ...............

  • 600 

  • 800 

  • 78 

  • 80


Advertisement
15.

6x2 - 13square root of 5x + m = 0 નાં બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય, તો m નું મુલ્ય શું હશે ?

  • 75

  • 80

  • -80

  • 0


16.

△ABC અને △DEF માં ABC↔DEF સમરૂપતા છે; જો m∠A = 40, તો m∠E+m∠F = ..............

  • 40° 

  • 80° 

  • 140° 

  • 180°


17.

............. એ દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક સુત્રની રીત આપેલ છે.

  • યુક્લિડ

  • શ્રીધર આચાર્ય 

  • આર્યભટ્ટ 

  • ભાસ્કરાચાર્ય


18.

જો સમીકરણ x2 - 3x - k = 0 ના વિવેચક મૂલ્ય 1 હોય, તો k = ......... 

  • -4

  • -2

  • 2

  • 4


Advertisement
Advertisement
19.

સમાંતરસમાંતર શ્રેણી માટે T18 - T8 = ......... 

  • d

  • 10 d

  • 26

  • 2d


B.

10 d


Advertisement
20.

6x2 - 13x + m = 0 નાં બીજ પરસ્પર વ્યસ્ત હોય, તો m નું મુલ્ય શું હશે ? 

  • -13

  • -6

  • 6

  • 13 over 6

Advertisement