Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

ગણિત

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB ગણિત 2015 Exam Questions

Multiple Choice Questions

11.

straight x over 5 space minus space straight y over 3 space equals space 4 over 5 સમીકરણ ને પ્રમાણિત સ્વરૂપે ............. લખી શકાય.

  • 5x - 3y - 4 = 0 

  • 3x - 5y - 12 = 0 

  • 3x - 5y - 4 = 0 

  • 5x - 3y = 12


Advertisement
12.
બે અંકોની એક સંખ્યાના દશકનો અંક 7 અને બંને અંકોનો સળવાળો એ એકમના અંક કરતાં 8 ગણો છે. તો તે સંખ્યા ............... છે. 
  • 70

  • 71

  • 17

  • 78


B.

71


Advertisement
13.
બે રેખાઓ x + 2y + 7 = 0 અને 2x + ky + 18 = 0 એકબીજીને છેદતી નથી. તો k નું મૂલ્ય શોધો. 
  • 1

  • 2

  • 3

  • 4


14.

બે રેખઓ y = 3x અને x = 3y એકબીજાની .................. બિંદુમાં છેદે.

  • (3, 3) 

  • (0, 3) 

  • (0, 0) 

  • (3, 0)


15.

દ્વિઘાત સમીકરણ x2 - 30x + 221 = 0 નો ઉકેલ ગણ ............ છે.

  • {-13, 17} 

  • {-13, -17} 

  • {13, 17} 

  • {13, -17}


Advertisement
16.

જો સમીકરણ x2 - 3x + k = 0 ના વિવેચકનું મુલ્ય 1 હોય તો k = ............

  • -4

  • 4

  • -2

  • 2


17.

દ્વિઘાતસમીકરણ ax2 + bx + c = 0, a, b, c ∈ Q માટે જો D = 0 હોય તો, નીચે આપેલ વિધનોના સંબંધમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(P) સમીકરણના ઉકેલ મળે
(Q) સમીકરણના અસમાન ઉકેલ મળે
(R) સમીકરણના સંમેય ઉકેલ મળે
(S) સમીકરણનો ઉકેલ ન મળે

  • ફક્ત વિધાન S સાચું છે.

  • વિધાનો Q અને R સાચાં છે. 

  • વિધાનો P અને R સાચાં છે. 

  • ફક્ત વિધાન P સાચું છે.


18.

દ્વિઘાત સમીકરણ 2x2 - x - 3 = 0 નો એક ઉકેલ ............ છે.

  • 0

  • -1

  • 2 over 3
  • 1


19.

દ્વિઘાત સમીકરણ straight x over straight k space equals space straight k over straight x નાં બીજ ........... છે. 

  • k, k 

  • -k, -k 

  • k, -k 

  • k2, -k2


Advertisement
20.

આકાશ નામનો વિદ્યાર્થી સાંજે આકાશમાં વિહંગ કરતા પક્ષીઓ જુએ છે. આ પક્ષીઓ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે.



પ્રથમ હરોળમાં 1, બીજી હરોળમાં, 3, ત્રીજી હરોળમાં 5 ........... તો આવી 20 હરોળ બૅણૅટી હોય તો કુલ કેટલા પક્ષીઓ હશે ?

  • 40

  • 400

  • 39

  • 200


Advertisement