Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2013 Exam Questions

Multiple Choice Questions

41.

નીચેનામાંથી કયું અશ્મિબળતણ નથી ?

  • ખનિજકોલસો 

  • લાકડું 

  • પેટ્રોલિયમ 

  • કુદરતી વાયુ


42.

બાયફોકલ લૅન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બંને લૅન્સનો સમાવેશ થાય છે. બાયફોકલ લૅન્સવાળા ચશ્માની જરૂર ............... વાળી વ્યક્તિઓને પડે છે.

(P) લઘુદ્રષ્ટિની ખામી
(Q) ગુરુદ્રષ્ટિની ખામી
(R) રતાંધળાપણું

  • ફક્ત P 

  • ફક્ત Q 

  • ફક્ત R 

  • P અને Q


43.

સાચા સુર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે સમયનો તફાવત કેટલો છે ?

  • 2 સેકન્ડ 

  • 20 સેકન્ડ 

  • 2 મિનિટ 

  • 20 મિનિટ


44.

C3H8 આણ્વીય સૂત્ર કયા સંયોજનનું છે ?

  • મિથેન 

  • ઈથેન 

  • પ્રોપેન 

  • બ્યુટેન


Advertisement
Advertisement
45.

નીચેનામાંથી કયા ઉપકરણને લીધે ઉત્પન્ન થતી ઉષ્માઉર્જા અનિચ્છનિય છે ?

  • વૉટર હિટર 

  • વિદ્યુત મોટર 

  • ઈલેક્ટ્રીક હીટર 

  • ઑવન


B.

વિદ્યુત મોટર 


Advertisement
46.

વૉલ્ટા ના કોષમાં ઉર્જાનું રૂપાંતરણ કયું છે ?

  • રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં 

  • ઉષ્મા ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં 

  • રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં 

  • વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં


47.

નીચેના પૈકી કયો તટસ્થ ઓક્સાઈડ નથી ?

  • CO 

  • N2

  • H2

  • SO2


48.

એક બિંદુવત વસ્તુમાંથી બધી દિશામાં કિરણો છુટે છે. તે વસ્તુમાંથી છૂટેલું કિરણ, કે જે એક અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર છે તે ધ્યાનમાં લો. પરાવર્તિત કિરણને દોરવા માટેના જરૂરી બિંદુઓમાંનું એક બિંદુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનું આપાત બિંદુ પોતે જ છે. અહીં આપેલી આકૃતિમાનું એક બિંદુ આકૃતિમાં બિંદુ પસંદ કરો જેમાંથી પરાવર્તિત કિરણ પસાર થાય છે.

  • A


49.

સંપર્ક વિધિથી સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે શું વપરાય છે ?

  • Al2O3 

  • K2

  • V2O5

  • Fe


Advertisement
50.
પવન કેટલાક પદાર્થોને બે જૂથમાં અલગ કરે છે અને તેમનાં ગુણધર્મો નોંધે છે. આ ગુણધર્મો નીચેના કોષ્ટકમાં આપેલ છે. 


  • જૂથ B માંના પદાર્થોનો ઉપયોગ ઘંટડી બનાવવામાં થઈ શકે છે.

  • જૂથ A માંના પદાર્થો સામાન્ય રીતે ચળકાટવાળા અને કઠણ નથી. 

  • જૂથ A માંના પદાર્થો સામાન્ય રીતે જૂથ B માંનાં પદાર્થો કરતાં ઓછી ઘનતાવાળા હોય છે. 

  • જૂથ B માંના પદાર્થોનો ઉપયોગ એવા પદાર્થો બનાવવામાં થઈ શકે છે કે જે વિદ્યુતના અવાહક હોય.


Advertisement