CBSE
પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઇ આશરે કેટલી છે?
3.5 મીટર
6.5 મીટર
4.5 મીટર
2.5 મીટર
ગુજરાતમાં ખનિજ કોલસો ક્યાંથી મળી જાય છે?
અંકલેશ્વર
ખંભાત
થાનગઢ
કલોલ
દારૂનાં વ્યસની વ્યક્તિને વધુ ને વધુ દારૂ પીવાની ઇચ્છા કેમ થાય છે?
યકૃતમાં નું પ્રમાણ વધે છે તેથી.
તેના યકૃતમાં CO2 ફોર્માલ્ડીહાઇડનું પ્રમાણ ઘણું વધે છે તેથી.
તેના યકૃતમાં ઝેરી અસર દુર કરનાર એન્ઝાઇમ P-450 નું પ્રમાણ ઘણું વધી જાય છે તેથી.
તેના યકૃતમાં ડાયસલ્ફીરેમનું પ્રમાણ વધે છે તેથી.
ફિશર-ટ્રોપ્સ પદ્વતિથી શું બનાવવામાં આવે છે?
એસિટોન
એસિટિક ઍસિડ
એસિટાલ્ડીહાઇડ
ઇથેનોલ
નીચેનામાંથી કઈ રચના ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પાણીના વહન માટે જવાબદાર છે?
ચાલની નલીકા
ચાલની કોષ
જલવાહીની
સાથીકોષ
કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા કઈ છે?
પીટ
લિગ્નાઇટ
બિટુમીન
એન્થેસાઇટ
મિથેનના અણુમાં કોઈપણ બે બંધ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે?
105 54’
109 28’
119 28’
190 28’
પોલિથીન પોલિમરમાં નીચેનામાંથી કયો મોનોમર છે?
CH3 – CH3
CH2 + CH = CH – CH3
CH = CH
CH2 = CH2
પ્રત્યેક મૂત્રપિંડમાં આશરે કેટલા ઉત્સર્ગ એકમ હોય છે?
10 લાખ
20 લાખ
30 લાખ
1 લાખ