Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2015 Exam Questions

Multiple Choice Questions

1.

8 pH વાળા જલીય દ્વાવણમાં OH- ની સાંદ્વતા કેટલી હશે?

  • 8 x 10-6

  • 8 x 10-8

  • 1 x 10-6

  • 18 x 10-8 M


2.

કાર્બનની ઇલેક્ટ્રોન રચના કઈ છે?

  • 2,6 

  • 2,7 

  • 2,4 

  • 2,5


3.

NACO નું પુરું નામ .........

  • નેશનલ એંક્વાર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન

  • નેશનલ એડ્રેસ કમ્યુનિકેશન ઓર્ગેનાઇઝેશન

  • નેશનલ અઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન 

  • નેશનલ એઇડ્સ કમ્યુનિકેશન ઓર્ગેનાઇઝેશન


4.

નીચેનામાંથી અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે?

  • બેઇઝ 

  • ધાતુ 

  • ક્ષાર 

  • ઍસિડ


Advertisement
5.

સજીવોમાં પેઢી દર પેઢી વારસાગત રીતે ઊતરી આવવાની ક્રિયાને શું કહે છે?

  • ભિન્નતા 

  • આનુવંશિકતા 

  • સ્થળાંતર 

  • ઉત્ક્રાંતિ


6.

માનવમાં લિંગનું નિશ્વયન કોના દ્વારા થાય છે?

  • પેશી 

  • અંગીકાઓ 

  • કોષ 

  • જનીનો


Advertisement
7.

જીવંત પ્રાણી માટે પ્રજનન જરૂરી છે......... 

  • વ્યક્તિના અંગોને સજીવ રાખવા 

  • તેમની ઊર્જાની જરૂરિયાત પૂરી પાડવા 

  • વૃદ્વિ જાળવી રાખવા 

  • જાતીને કાયમ ચાલુ રાખવા


D.

જાતીને કાયમ ચાલુ રાખવા


Advertisement
8.

જો 1 લિટર દ્વાવણમાં પદાર્થના 1 મોલ દ્વાવ્ય કરીએ, તો આ દ્વાવણને શું કહેવાય છે?

  • 1 નોર્મલ 

  • 1 મોલર 

  • 1 મોશ અંશ 

  • 1 મોલલ


9.

ગુજરાતના અંકલેશ્વર ખાતેના તેલમાં સલ્ફરયુક્ત સંયોજનોનું પ્રમાણ કેટલું છે?

  • 0.2 % 

  • 0.1% 

  • 0.4% 

  • 0.3%


Advertisement
10.

એસિડિટીના ઉપચાર માટે કયા પદાર્થો લેવામાં આવે છે?

  • તટસ્થ 

  • ઉભય ગુણધર્મી 

  • બેઝિક 

  • એસિડિક


Advertisement