Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2015 Exam Questions

Multiple Choice Questions

11.

હવાનું પ્રદુષણ ફેલાવવામાં કયો વાયુ મુખ્ય ગણાય છે?

  • CO 

  • O2 

  • SO2

  • CO2


Advertisement
12.

દુધમાંથી દહીં બનવાની ક્રિયા માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

  • ઝાયમેઝ 

  • સેલ્યુલેઝ 

  • ઇન્વર્ટેઝ 

  • લેક્ટેઝ


D.

લેક્ટેઝ


Advertisement
13.

‘-ઓલ’ પ્રત્યેય કયા સમૂહ સાથે નામકરણમાં જોડવામાં આવે છે?

  • -X 

  • -CHO 

  • -OH


14.

પ્રેસબાયોપીસા તરીકે ઓળખાતી આંખની દ્વષ્ટિના ખામીનું નિવારણ કરવા કયા લેન્સનો ઉપયોગ થાય છે?

  • કોન્ટેક 

  • બાયફોલક 

  • બહિર્ગોળ 

  • અંતર્ગોળ


15.

5 C વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કાર્ય કરવું પડતું હોય, તો તે બિંદુ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

  • 5 V 

  • 4 V 

  • 3 V 

  • 15 V


Advertisement
16.

વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે?

  • નાઇટ્રોજન 

  • ઑક્સિજન 

  • ક્લોરિન 

  • હાઇડ્રોજન


17.

C4H10 આણ્વિય સૂત્ર કયા સંયોજનનું છે?

  • બ્યુટેન 

  • બ્યુટેનોલ 

  • બ્યુટીન 

  • બ્યુટાઇન


18.

ગુરુદ્વષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરે છે?

  • નળાકારીય લેન્સ 

  • બાયફોકલ લેન્સ 

  • અંતર્ગોળ લેન્સ 

  • બહિર્ગોળ લેન્સ


19.

કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે?

  • લિગ્નાઇટ 

  • પીટ 

  • એન્થેસાઇટ 

  • બિટુમિન


Advertisement
20.

લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચઢાવવાની પ્રક્રિયા માટે કયા દ્વાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે?

  • કોપર સલ્ફેટ 

  • સોડિયમ સલ્ફેટ 

  • ફેરસ સલ્ફેટ 

  • ડાય હાઇડ્રોજન સફ્લેટ


Advertisement