Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2015 Exam Questions

Multiple Choice Questions

21.

પર્યાવરણના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે જાણીતું છે.......

  • પ્રકાશસંશ્લેષણ 

  • નિવસનતંત્ર 

  • આહાર જાળ 

  • આહાર શૃંખલા


22.

નીચેનામાંથી સૌર્મંડળનો સૌથી તેમજવી ગ્રહનું નામ આપો.

  • મંગળ 

  • શુક્ર 

  • પૃથ્વી 

  • ગુરુ


23.

પાણીના મોટા સંચયસ્થાન તરીકે ઉલ્લેખનીય છે?

  • નહેરો

  • કૂવા 

  • તળાવ 

  • બંધ


24.

કરોડરજ્જુમાંથી કેટલી જોડ ચેતાઓ ઉત્પન્ન થાય છે?

  • 31

  • 41

  • 11

  • 21


Advertisement
25.

વાહક તારમાંથી વિદ્યતપ્રવાહ પસાર કરતા તેની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન થાય છે?

  • ચુંબકીયક્ષેત્ર 

  • કાર્યક્ષેત્ર 

  • વિદ્યુતક્ષેત્ર 

  • ગુરુત્વીયક્ષેત્ર


26.

પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં શું થાય છે?

  • રાસાયણિક ઊર્જાનું કાર્યઊર્જામાં રૂપાંતર

  • કાર્યઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર

  • સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર 

  • સૌર ઊર્જાનું કાર્યઊર્જામાં રૂપાંતર


Advertisement
27.

નીચેનામાંથી કયું એક પ્રવાહી સોના તરીકે ઉલ્લેખનીય છે?

  • બળતણ તેલ 

  • પેટ્રોલિયમ 

  • કેરોસીન 

  • ડીઝલ


B.

પેટ્રોલિયમ 


Advertisement
28.

કયો અંત:સ્ત્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે?

  • ઇન્સ્યુલિન 

  • એડ્રિનાલિન 

  • ટેસ્ટોસ્ટેરોન 

  • વૃદ્વિ અંત:સ્ત્રાવ 


29.

નીચે આપેલા વિધાનો પૈકી કોઈ એક વિધાન સાચું નથી તે ઓળખો.

  • કર્ણકોની દીવાલ જાડી હોય છે, જ્યારે ક્ષેપકોની દીવાલ પાતળી હોય છે.

  • પ્રાણીઓની જેમ વનસ્પતિઓ કોઈપણ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી.

  • વનસ્પતિમાં બાષ્પોત્સર્જન તાપમાનનું નિયમન કરવામાં મદદરૂપ થાય છે.

  • લીલા પર્ણોમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ થાય છે.


Advertisement
30.

આહાર શૃંખલાનો સાચો ક્રમ ......

  • વિઘટકો → ઉત્પાદકો → તૃણાહારીઓ 

  • માંસાહારીઓ → વિઘટકો → મિશ્રાહારીઓ 

  • ઉત્પાદકો → વિઘટકો → તૃણાહારીઓ 

  • ઉત્પાદકો → તૃણાહારીઓ → માંસાહારીઓ


Advertisement