Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2016 Exam Questions

Multiple Choice Questions

21. નીચેનો ચાર્ટ પ્રાણીમાં લિંગી પ્રજનન દરમ્યાન નર અને માદા વચ્ચે થતા ફલનને દર્શાવે છે.

P, Q, R અને S માટે નીચેનામાંથી કયું સાચું છે?


  • ક્રમ-3

  • ક્રમ-2

  • ક્રમ-1

  • ક્રમ-4


22. નીચેની આકૃતિ શું સૂચવે છે?

  • અમીબામાં દ્વિભાજન

  • અમીબામાં ખોટાપગનું નિર્માણ 

  • યીસ્ટમાં કલિકાસર્જન

  • અમીબામાં કોષ્ઠનિર્માણ

Advertisement
23. જ્યારે આપણે જંગલોનો નાશ કરીએ ત્યારે આપણે કોનો નાશ કરીએ છીએ?
  • ફક્ત વન્યજીવોના ખોરાકનો

  • ફક્ત વન્યજીવોના વસવાટનો 

  • ફક્ત વૃક્ષોનો 

  • આપણાં પર્યાવરણનો


D.

આપણાં પર્યાવરણનો


Advertisement
24. નીચેનામાંથી કોઈ જોડ સાચી નથી?
  • ઇન્સ્યુલિન-સ્વાદુપિં

  • ઇસ્ટ્રોજન-અંડપિંડ

  • એડ્રિનાલિન-પિટ્યુટરી ગ્રંથિ

  • ટેસ્ટોસ્ટેરોન-શુક્રપિંડ


25.
આજે નૈસર્ગિક સ્ત્રોતનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ નૈર્સગિક સ્ત્રોતની સૌથી યોગ્ય સમજૂતી સૂચવે છે?
  • માનવ દ્વારા સર્જિત ન કરાતા કુદરતી રીતે બનતા અને બધા સજીવો માટે ઉપયોગી સ્ત્રોત

  • માનવ દ્વારા સર્જિત કરાતા અને બધા સજીવો દ્વારા ઉપયોગમાં લેવાના સ્ત્રોત

  • માનવ દ્વારા સર્જિત કરાતા અને માનવ દ્વારા ઉપયોગમાં લેવાતા સ્ત્રોત

  • ફક્ત જંગલમાંથી મળતી નિપજો


Advertisement
26. ગુરુત્વાકર્ષણ તરફ થતા વનસ્પતિ હલનચલનને શું કહે છે?
  • રસાયણનુવર્તન

  • ભૂઆવર્તન

  • જલાનુવર્તન

  • પ્રકાશાનુવર્તન


27. ઘરવપરાશના કચરાના વ્યવસ્થાપન માટે નીચેનામાંથી કયુ સૂચન યોગ્ય નથી?
  • પેકિંગ ટાળવા છુટા ફળો અને શાકભાજી ખરીદવા

  • કચરો કચરાપેટીમાં નાખવો 

  • પોલીથીનનો ઉપયોગ વધુ કરવો 

  • પુન:રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી


28. નીચે આપેલા કયા સજીવો અલિંગી પ્રજનન કરે છે?
(P) કેળા (Q) કૂતરો (R) યીસ્ટ (S) અમીબા
  • P અને Q

  • P, R અને S

  • Q અને S

  • Q, R અને S


29. લિંગી પ્રજનન કરતા સજીવોમાં જનન કોષોના નિર્માણમાં કઈ પ્રક્રિયા રંગસૂત્રની દ્વષ્ટિએ મહત્વની છે?
  • અસમભાજન

  • અર્ધીકરણ 

  • સમભાજન 

  • બહુભાજન


Advertisement
30. નીચેનામાંથી કઈ શ્રેણી સૌથી ઓછાથી સૌથી વધુ જૈવિક વિઘટનીયના સાચાં ક્રમમાં છે?
  • હાડકું, પ્લાસ્ટિક, કાગળ, ધાતુનાં કેન

  • કાગળ, ધાતુનાં કેન, હાડકું, પ્લાસ્ટિક

  • પ્લાસ્ટિક, ધાતુનાં કેન, હાડકું, કાગળ

  • પ્લાસ્ટિક, હાડકું, કાગળ, ધાતુનાં કેન


Advertisement