Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2016 Exam Questions

Multiple Choice Questions

Advertisement
31. આંખની ગુરુદ્વષ્ટિની ખામી માટે નીચેના પૈકી શું સાચું છે?
  • આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો થઈ શકાતો નથી.

  • દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી.

  • નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. 

  • અંદર્ગોળ લેન્સ વડે ખામી નિવારી શકાય છે.


C.

નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. 


Advertisement
32. લોખંડની ચમચી પર તાંબાબો ઢાળ ચઢાવવા માટે તાંબાના સળિયાને ક્યાં જોડવો પડે?
  • લોખંડની ચમચી સાથે જોડવો પડે.

  • ધન ધ્રુવ સાથે જોડવો પડે.

  • ઋણ ધ્રુવ સાથે જોડવો પડે.

  • બેટરીના ધન અને ઋણ ધ્રુવની વચ્ચે જોડવો પડે.


33.
નેનો પદાર્થની કાર્યક્ષમતા નક્કી કરતો પ્રાચલ તેની સપાટીના ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર છે, તેથી કયા કારણને લીધે ખાંડના નાના કણો સાકરના મોટા ટુકડા કરતાં પાણીમાં ઝડપથી ઓગળે છે?
  • ખાંડનો bold SA over bold V ગુણોત્તર સાકર કરતાં ઓછો છે.

  • દ્વાવકનું તાપમાન જાણ્યા વિના કહી ન શકાય.

  • સાકર અને ખાંડનો bold SA over bold Vનો ગુણોત્તર સરખો છે.

  • ખાંડનો bold SA over bold V નો ગુણોત્તર સાકર કરતાં વધુ છે.


34.
નીચેના વિદ્યુત પરિપથમાં P, Q, R અને S સુવાહક પદાર્થો મૂકેલા છે. કયો સુવાહક પદાર્થ ઉઠાવી લેવાથી ગોળો પ્રકાશિત થશે નહી.


  • S

  • R

  • Q

  • P


35.
ગોલીય અરીસા માટેની કાર્તેઝિયન સંજ્ઞા પદ્વતિની સમજના આધારે વર્ગમાં વિદ્યાર્થીઓ માટે નીચે મુજબની જૂથ ચર્ચા કરે છે. આ જૂથ ચર્ચામાં કોણ મોટું છે?
અલ્પેશ: બધા જ અંતરો અરીસાના ધુવથી મુખ્યાક્ષને સમાંતર માપવામાં આવે છે.
બીના: આપાત કિરણની દિશામાં માપવામાં આવતાં અંતરને ધન લેવામાં આવે છે.
ચંપક: મુખ્યઅક્ષની ઉપરની તરફની અને મુખ્યઅક્ષને લંબ માપેલી ઉંચાઇ ધન લેવામાં આવે છે.
દક્ષા: મુખ્યાક્ષની નીચેની તરફની અને મુખ્યઅક્ષને લંબ માપેલી ઉંચાઇ ધન લેવામાં આવે છે.
  • ચંપક અને દક્ષા

  • માત્ર ચંપક 

  • અલ્પેશ અને બીના 

  • માત્ર દક્ષા


Advertisement
36. નીચે દર્શાવેલી આકૃતિમાં અને માં કયા રંગ મળશે? 
                        
  • મરુન અને પીળો

  • સફેદ અને મોરપીંછ

  • સફેદ અને પીળો

  • મરુન અને મોરપીંછ


37. યોગ્ય જોડી બનાવો.
  • a-2, b-4, c-1, d-3

  • a-3, b-1, c-2, d-4

  • a-4, b-2, c-1, d-3

  • a-1, b-3, c-4, d-2


38. કયા રંગના પ્રકાશનું ધુમ્મસ અથવા ધુમાડાની અસરને લીધે સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે?
  • લીલા

  • પીળા 

  • વાદળી 

  • લાલ


39. સમતલ અરીસા વડે થતા પરાવર્તન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
  • પ્રતિબિંબનું કદ વસ્તુના જેવડું જ હોય છે.

  • વસ્તુઅંતર અને પ્રતિબિંબ અંતર સરખું છે.

  • સમતલ અરીઓ અને વસ્તુનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ છે.

  • વસ્તુનું પ્રાશ્વિય વ્યુત્ક્રમિત પ્રતિબિંબ મળતુ નથી.


Advertisement
40. પ્રયોગશાળામાંના સાધનો અને તેમનો ઉપયોગ દર્શાવતી કઈ જોડ સાચી નથી.
  • સાધન                   ઉપયોગ
    વૉલ્ટમીટર- વિદ્યુતસ્થિતિમાનનો તફાવત નોંધવા માટે

  • સાધન               ઉપયોગ
    એમીટર - વિદ્યુતપ્રવાહ માપવા માટે

  • સાધન                 ઉપયોગ
    ગેલ્વેનોમીટર- વિદ્યુતપ્રવાહની હાજરી નોંધવા માટે 

  • સાધન           ઉપયોગ
    અવરોધ- પરિપથને વિદ્યુત ઊર્જા પૂરી પાડે છે.


Advertisement