Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2016 Exam Questions

Multiple Choice Questions

41. ઓહમના નિયમ પ્રમાણે કયું વિધાન સાચું છે?
  • પરિપથમાં વૉલ્ટેજ વધારતાં પ્રવાહ વધે છે.

  • પરિપથમાં વૉલ્ટેજ વધારતાં અવરોધ વધે છે.

  • પરિપથમાં પ્રવાહ વધારતાં અવરોધ વધે છે.

  • પરિપથમાં વૉલ્ટેજ વધારતાં અવરોધ અને પ્રવાહ બંને વધે છે.


42. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
  • અર્થિંગ વાયર લીલા રંગનો હોય છે.

  • ભારતમાં તારમાં વહેતો પ્રવાહ AC હોય છે જેની આવૃતિ 50 Hz છે.

  • ભારતમાં બે તાર વચ્ચેનો વૉલ્ટેજ 100V હોય છે.

  • ટી.વી., ટ્યુબલાઇટ, બલ્બ 5A લાઇનમાં જોડવામાં આવે છે.


43. જોડકાં જોડો:
  • 1-Q, 2-R, 3-P

  • 1-Q, 2-P, 3-R

  • 1-P, 2-Q, 3-R

  • 1-P, 2-R, 3-Q


Advertisement
44. કયા ઉપકરણમાં વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થતું નથી?
  • રૂમ મીટર

  • ઇલેક્ટ્રીક ઇસ્ત્રી 

  • વિદ્યુત ઘંટકી 

  • ઇલેક્ટ્રીક વૉટર હીટર


C.

વિદ્યુત ઘંટકી 


Advertisement
45. ગ્રહોની લાક્ષણિકતાઓને આધારે તેમને બે જૂથમાં વહેંચવામાં આવ્યાં છે.

નીચેનામાંથી કયા ગ્રહો જૂથ-2 ના સભ્યોમાં સમાવેશ કરી શકાય છે?
  • બુધ અને શુક્ર

  • શનિ અને બુધ 

  • ગુરુ અને શનિ 

  • ગુરુ અને શુક્ર


Advertisement
46. નીચે કેટલાક ગ્રહ અને તેમની લાક્ષણિકતાઓ દર્શાવેલ છે. તે પૈકી કયા વિકલ્પ ખોટો છે?
  • પૃથ્વી-સજીવ સૃષ્ટિ ધરાવે છે

  • શુક્ર-તેજસ્વી ગ્રહ

  • મંગળ-લાલાશ પડતો ગ્રહ

  • ગુરૂ-સૌથી નાનો ગ્રહ


47. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
વિધાન-1: METSAT હવામાન સંબંધી જાણકારી માટે ઉપયોગી છે.
વિધાન-2: INSAT ડાયરેક્ટ ટુ હોમ પ્રસારણ માટે ઉપયોગી છે.
વિધાન-3:  CARTOSAT ખગોળીય અવલોકનો માટે ઉપયોગી છે.
  • વિધાન-1

  • વિધાન-3

  • વિધાન-1 અને 2

  • વિધાન-2


48. કયા ગ્રહ પર સૂર્ય પૂર્વમાં આથમે છે?
  • શનિ

  • શુક્ર 

  • બુધ 

  • પ્લૂટો


49. મધમાખી જ્યારે ચટકો ભરે છે ત્યારે આપણા શરીરમાં નીચેના પૈકી કયું રસાયણ દાખલ થાય છે?
  • કૅલ્શિયમ ફોર્મેટ

  • મેલિટીન 

  • ફોર્મિક ઍસિડ 

  • મૅગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ


Advertisement
50.
એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં એક પદાર્થના ગુણધર્મો ચકાસે છે. તે પદાર્થનું જલીય દ્વાવણ ભૂરું લિટમસ લાલ બનાવે છે, તો તે પદાર્થ કયો હશે?
(P) લીબુંનો રસ  (Q) ટામેટાનો રસ  (R) ધોવાના સોડા
  • P અને R

  • Q અને R

  • P અને Q

  • P, Q અને R ત્રણેય


Advertisement