Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2016 Exam Questions

Multiple Choice Questions

11. ડાયરેક્ટ ટુ હોમ (DTH) પ્રસારણ માટે ભારતે કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે?
  • INSAT-1

  • INSAT-4A

  • IRS-1

  • CARTOSAT


Advertisement
12. ઓહમના નિયમ પ્રમાણે....
  • પરિપથમાં વૉલ્ટેજ વધારતાં પ્રવાહ વધે છે.

  • પરિપથમાં પ્રવાહ વધારતાં અવરોધ વધે છે. 

  • પરિપથમાં વૉલ્ટેજ વધારતાં અવરોધ વધે છે. 

  • પરિપથમાં વૉલ્ટેજ વધારતાં અવરોધ અને પ્રવાહ બંને વધે છે.


A.

પરિપથમાં વૉલ્ટેજ વધારતાં પ્રવાહ વધે છે.


Advertisement
13. ભારતમાં ગૃહવપરાશ માટેના ઍક વૉલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ કેટલી હોય છે?
  • 110 V, 60 Hz

  • 110 V, 50 HZ

  • 220 V, 50 Hz

  • 220 V, 60 Hz


14.
ચાર મિત્રો સૂર્યમંડળના ગ્રહોની લાક્ષણિકતાઓ વિશે જૂથ ચર્ચા કરે છે. 
સચિન : મંગળ ગ્રહ પર ફાઇન્ડર મિશન દ્વારા મળેલ માહિતી પ્રમાણે ભૂતકાળમાં નદીઓ વહેતી હશે. 
રાહુલ: યુરેનસ ગ્રહનો ગર્ભ ભાગ આર્યન, મૅગ્નેશિયમ, સિલિકેટ પથ્થરોનો બનેલો છે. 
સૌરવ: નેપ્ચુન ગ્રહ પર ધૂંધળા કથ્થાઇ રંગના પટ્ટા જોવા મળે છે. આ રંગની માત્રા સતત બદલાયા કરે છે. 
રોહિત: બુધ ગ્રહના કેન્દ્રમાં નિકલ અને આર્યન જેવી ધાતુઓ રહેલી છે.

ચર્ચા પરથી નક્કી કરો કોણ ખોટું છે?
  • સૌરવ

  • સચિન 

  • રાહુલ 

  • રોહિત


15.
વિદ્યુતપ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતાં તેના પર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હોય છે?
  • ચુંબકીય ક્ષેત્રની દિશામાં

  • વિદ્યુતપ્રવાહની દિશામાં 

  • ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં 

  • ચુંબકીય ક્ષેત્રની વિરુદ્વ દિશામાં


Advertisement
16. મધમાખીના વિષમાં રહેલો મેલીટિન કેટલા એમિનો ઍસિડ ધરાવતો પોલિપેપ્ટાઇડ છે?
  • 23

  • 24

  • 26

  • 25


17. વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ કોણે નોંધી ?
  • ફેરેડેએ

  • ઑસ્ટેડે 

  • વૉલ્ટાએ 

  • એમ્પિયરે


18. NH4Cl ના જલીય દ્વાવણની pH કેટલી હોય છે?
  • pH=7

  • pH>7

  • pH<7

  • pH=0


19. આઈન્સ્ટાઇનના સૂત્ર E = ∆mc2 માં શું સૂચવે છે?
  • પદાર્થનું દળ

  • દ્વવ્યમાનમાં ઘટાડો 

  • પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ 

  • પદાર્થનું તાપમાન


Advertisement
20. સૂર્યમંડળનો ગ્રહ શુક્ર નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતો નથી?
(P) તે સૌથી વધારે તેજસ્વી ગ્રહ છે. 
(Q) તે કુદરતી ઉપગ્રહ ધરાવે છે. 
(R) તે સૂર્યની આસપાસ પૂર્વથી પશ્વિમ દિશામાં પરીક્રમણ કરે છે.
  • માત્ર P

  • માત્ર Q

  • માત્ર R 

  • P અને Q બંને


Advertisement