CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
2T
T
4T
A.
Tips: -
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર B માં m ચુંબકીય ચાકમાત્રાવાલા ચુંબકના દોલનનો આવર્તકાળ,
T = 2
જ્યાં, l = ચુંબકની જડત્વની ચાકમાત્રા,
અહીં, બીજા ચુંબકનું દળ અને કદ સમાન પહેલા ચુંબક જેટલું હોવાથી બંને ચુંબકોની જડત્વની ચાકમાત્રા l સમાન થશે અને B પણ સમાન હોવાથી,
પૃથ્વીને ચુંબકીય અક્ષને લંબ હોય છે.
પૃથ્વીની ભૌગોલિક અક્ષને લંબ હોય છે.
પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતું હોય છે.
પૃથ્વીની ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું હોય છે.
l પ્રવાહધારિત એક ગોળાકાર લુપ ની જગ્યાએ તેતલી જ મૅગ્નેટિક ડાઇપોલ મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક મૂકવામાં આવે છે, તો આ ગોળાકાર લૂપ આવેલું કોઈપણ બિંદુ .................... પર આવેલું હશે.
ગજિયા ચુંબકના વિષુવવૃતીય સમતલ
ગજિયા ચુંબકની અક્ષ
A અને B બંને
ગજિયા ચુંબકના વિષુવવૃતીય સમતલ અને ચુંબકની અક્ષ સિવાયના કોઈ સ્થળ
તેના બંને ધ્રુવો વચ્ચેનું અંતર l અચળ હોય છે.
તેના દરેક ધ્રુવનું ધ્રુવમાન p અચળ હોય છે.
તેની ડાઇપોલ મોમેન્ટ ઊલટાઇ જાય છે.
pl ગુણાકાર અચળ રહે છે.