Chapter Chosen

ચુંબકીય અને દ્વવ્ય

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 3

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
5.0 A m2 જેટલી મૅગ્નેટિક મોમેન્ટ ધરાવતું એક ચુંબક, 7 space cross times space 10 to the power of negative 4 end exponent space straight T space ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રહેલું છે કે જેવી તેની મૅગ્નેટિક મોમેન્ટનો સદિશ, ક્ષેત્ર સાથે  30 degreeનો કોણ બનાવે. આ કોણ 30 degreeથી 45 degree વધારીને કરવા માટે કરવું પડતું કાર્ય આશરે ....... J હોય.
  • 5.56 space cross times space 10 to the power of negative 4 end exponent
  • 24.74 space cross times space 10 to the power of negative 4 end exponent space
  • 30.3 space cross times space 10 to the power of negative 4 end exponent space
  • 5.50 space cross times space 10 to the power of negative 3 space end exponent

A.

5.56 space cross times space 10 to the power of negative 4 end exponent

Tips: -

સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકને જેટલા પ્રારંભિક ખૂણેથી જેટલા અંતિય ખુણે ગોઠવવા માટે કરવું પડતું કાર્ય straight W space equals space minus space mB space left parenthesis cos space straight theta subscript 2 space minus space cos space straight theta subscript 1 right parenthesis space હોય છે.

straight W space equals space minus 5 space cross times space 7 space cross times 10 to the power of negative 4 end exponent space left parenthesis cos space 45 degree space minus space cos space 30 degree right parenthesis

space space space space equals negative 35 space cross times space 10 to the power of negative 4 end exponent space open parentheses fraction numerator 1 over denominator square root of 2 end fraction minus space fraction numerator square root of 3 over denominator 2 end fraction close parentheses space

space space space space equals space minus space 35 space cross times space 10 to the power of negative 4 end exponent space left parenthesis 0.7071 space minus space 0.8660 right parenthesis

space space space space equals space 5.56 space cross times space 10 to the power of negative 4 end exponent space straight J space space

Advertisement
એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં T આવર્તકાળથી આંદોલન કરે છે. તેટલું જ દળ અને કદ ધરાવતા તેવા જ બીજા ચુંબકીય મૅગ્નેટિક મોમેન્ટ, પહેલા ચુંબક કરતાં 4 ઘણી હોય, તો તેનો આવર્તકાળ ................ હશે.
  • straight T over 2
  • 2T

  • T

  • 4T


l પ્રવાહધારિત એક ગોળાકાર લુપ ની જગ્યાએ તેતલી જ મૅગ્નેટિક ડાઇપોલ મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક મૂકવામાં આવે છે, તો આ ગોળાકાર લૂપ આવેલું કોઈપણ બિંદુ .................... પર આવેલું હશે.

  • ગજિયા ચુંબકના વિષુવવૃતીય સમતલ

  • ગજિયા ચુંબકની અક્ષ

  • A અને B બંને

  • ગજિયા ચુંબકના વિષુવવૃતીય સમતલ અને ચુંબકની અક્ષ સિવાયના કોઈ સ્થળ


 જ્યારે પ્રવાહધારિત ગુંચળાની જગ્યાએ તેનો સમતુલ્ય મૅગ્નેટિક ડાઇપોલ મૂકવામાં આવે ત્યારે.....
  • તેના બંને ધ્રુવો વચ્ચેનું અંતર l અચળ હોય છે.

  • તેના દરેક ધ્રુવનું ધ્રુવમાન p અચળ હોય છે.

  • તેની ડાઇપોલ મોમેન્ટ ઊલટાઇ જાય છે.

  • pl ગુણાકાર અચળ રહે છે.


મૅગ્નેટિક મેરિડિયનનું સમતલ ...............
  • પૃથ્વીને ચુંબકીય અક્ષને લંબ હોય છે.

  • પૃથ્વીની ભૌગોલિક અક્ષને લંબ હોય છે.

  • પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતું હોય છે.

  • પૃથ્વીની ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું હોય છે.


Advertisement