CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?
અલ્ટ્રાસોનિક
સુપરસોનિક
ઇન્ટ્રાસોનિક
નીચેના પૈકી કયા તરંગોના પ્રસારણ માટે માધ્યમની આવશ્કયતા નથી ?
પ્રકાશના તરંગો
ધરતીકંપના તરંગો
પાણીની સપાટી પરના તરંગો
એક કણની સમતોલન સ્થિતિથી તેનું મહતમ સ્થાનાંતર જો A હોય, તો સરળ આવર્તદોલન કરતુ આ કણ જ્યારે 1 દોલન પૂર્ણ કરે ત્યારે કુલ કેટલું અંતર કાપ્યું હશે ?
3A જેટલું
4A જેટલું
હવામાં પ્રસરતું ધ્વનીનું તરગ કેવું હોય છે ?
લંબગત જ હોય.
સંગત કે લંબગત પૈકી કોઈ પણ હોય.
બિનયાંત્રિક હોય.
ઘન માધ્યમમાં પ્રસરતું ધ્વનિનું તરંગ કેવું હોય છે ?
લંબગત જ હોય.
સંગત કે લંબગત પૈકી કોઈ પણ હોય.
બિનયાંત્રિક હોય.
C.
સંગત કે લંબગત પૈકી કોઈ પણ હોય.