Chapter Chosen

તરંગગતી અને ધ્વની

Book Chosen

વિજ્ઞાન અન ટેકનોલોજી ધોરણ 9 દ્વિતીય સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?

  • ઇન્ફ્રાસોનિક 
  • અલ્ટ્રાસોનિક

  • સુપરસોનિક 

  • ઇન્ટ્રાસોનિક


Advertisement

ઘન માધ્યમમાં પ્રસરતું ધ્વનિનું તરંગ કેવું હોય છે ?

  • સંગત જ હોય.
  • લંબગત જ હોય.

  • સંગત કે લંબગત પૈકી કોઈ પણ હોય.

  • બિનયાંત્રિક હોય.


C.

સંગત કે લંબગત પૈકી કોઈ પણ હોય.


Advertisement

હવામાં પ્રસરતું ધ્વનીનું તરગ કેવું હોય છે ?

  • સંગત જ હોય.
  • લંબગત જ હોય.

  • સંગત કે લંબગત પૈકી કોઈ પણ હોય.

  • બિનયાંત્રિક હોય.


એક કણની સમતોલન સ્થિતિથી તેનું મહતમ સ્થાનાંતર જો A હોય, તો સરળ આવર્તદોલન કરતુ આ કણ જ્યારે 1 દોલન પૂર્ણ કરે ત્યારે કુલ કેટલું અંતર કાપ્યું હશે ?

  • A જેટલું 
  • 2A જેટલું 
  • 3A જેટલું 

  • 4A જેટલું


નીચેના પૈકી કયા તરંગોના પ્રસારણ માટે માધ્યમની આવશ્કયતા નથી ?

  • ધ્વનિના તરંગો 
  • પ્રકાશના તરંગો 

  • ધરતીકંપના તરંગો 

  • પાણીની સપાટી પરના તરંગો


Advertisement