CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘ઠંડા યુદ્ધ’નાં પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો.
સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો.
ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવામાં અને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ આર્થિક અને તકનિકી સહાય કરી.
રશિયાએ હંમેશા જમ્મુ-કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે.
સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર નથાય એ માટે રશિયાએ અનેક વખત પોતાની વીટો પાવર સત્તાનો ઉપયોગ કર્યો છે.
તેણે કાશ્મિર મુદ્દે વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે.
આમ, ભારત અને રશિયા વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સબંધો પ્રવર્તે છે.