CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો.
‘ઠંડા યુદ્ધ’નાં પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો.
નાટો (NATO) : સોવિયેત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશથી એપ્રિલ, 1949માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર ઍટ્લન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લસ્કરી સંગઠન રચવામાં આવ્યું તે ‘નાટો’ના તરીકે ઓળખાય છે.
સિઆટો : ઈંગ્લૅન્ડ અને અમેરિકાએ દક્ષિણ-પૂર્વ એશિયાનું ‘સામ્યવાદી વિસ્તારવાદ’ સામે રક્ષણ કરવા માટે ઈ.સ. 1954માં ‘સિઆટો’ નામના લસ્કરી જૂથની રચના કરી.
વૉર્સો કરાર : અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ રચાયેલાં ‘નાટો’ અને ‘સિઆટો’ લશ્કરી જુથની રચના કરી. આલ્બિનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લેવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલૅન્ડ, રુમાનિયા, રશિયા વગેરે દેશો આ લશ્કરી જુથના સભ્યો હતા.