Chapter Chosen

વર્તુળ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વર્તુળના કેન્દ્ર Oમાંથી પસાર થતી એક રેખા વર્તુળના એક સ્પર્શકને Qબિંદુમાં છેદે છે. સ્પર્શકનું સ્પર્શબિંદુ P છે. વર્તુળની ત્રિજ્યા 5 હોય અને OQ = 13 હોય, તો PQ શોધો. 

bold circled dot(O, r1) અને ⊙(O, r2) બે સમકેન્દ્રીદ્રી વર્તુળો છે, જેમાં r1 > r2. ⊙(O, r2) ની જીવા top enclose top enclose bold AB end enclose એ ⊙ (O, r2) ને P બિંદુએ સ્પર્શે છે. સાબિત કરો કે, P એ top enclose bold ABનું મધ્યબિંદુ છે. 

Advertisement
top enclose bold AB એક વર્તુળનો વ્યાસ છે. સાબિત કરો કે, A અને B બિંદુએ વર્તુળને દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર છે. 

ધારો કે, top enclose bold AB એ O કેન્દ્રિત વર્તુળનો વ્યાસ છે. l1ને l2 આ વર્તુળના અનુક્રમે A અને B બિંદુએ દોરેલા સ્પર્શકો છે. તેથી l1 અને l2 એ વર્તુળના સમતલમાં દોરેલી રેખાઓ છે. 



l1 અને l2 એ વર્તુળના સમતલમાં દોરેલી રેખાઓ છે અને bold AB with bold left right arrow on topઆ રેખાઓની છેદિકા છે. 
ધારો કે, l1 અને T કોઈ બિંદુ છે T # A. 

ધારો કે, l2 પર R એ B સિવાયનુંં કોઈ બિંદુ છે, જેથી T અને R એ bold AB with bold left right arrow on top ના ભિન્ન અર્ધતલોમાં હોય, l1 અને l2 એ O કેન્દ્રીય વર્તુળોનાં સ્પર્શકો છે અને તેમનાં સ્પર્શબિંદુઓ અનુક્રમે A અને B છે. તેથી L1bold perpendicular bold space top enclose bold OA અને L2 bold perpendicular bold space top enclose bold OB
હવે, top enclose bold ABવર્તુળનો વ્યાસ છે. 
A - O - B 

l1bold perpendicular bold space top enclose bold AB અને bold l subscript bold 2 bold space bold perpendicular bold space top enclose bold AB

∠TAB ≅ ∠RBA 

પરંતુ આ તો l1 અને l2ની છેદિકા bold AB with bold left right arrow on top દ્વારા બનતા યુગ્મકોણો છે. 

l1║ l2 

Advertisement
એક વર્તુળ ∆ABCની બાજુઓ top enclose bold BC bold comma bold space top enclose bold CA bold comma bold space top enclose bold AB bold space ને અનુક્રમે D, E, Fમાં સ્પર્શે છે. વર્તુળની ત્રિજ્યા 4 એકમ છે. જો BD = 8, DC = 6 હોય તો, AB અને AC શોધો. 

A અને B એક વર્તુળ પરનાં બે ભિન્ન બિંદુઓ છે, જેથી top enclose bold AB વ્યાસ નથી. A અને B બિંદુએ વર્તુળને દોરેલા સ્પર્શકો P બિંદુમાં છેદે છે. સાબિત કરો કે, AOB અને APB એકબીજાના પૂરકકોણો છે. ઉપરાંત સાબિત કરો કે, PA = PB. 

Advertisement