Chapter Chosen

લૂપ નિયંત્રણ માળખાં

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નીચેના પ્રોગ્રામખંડમાં printf વિધાનનો અમલ કેટલી વાર કરવામાં આવશે ? 
int num 1=3, num2=6;
while(num 1 < num2)
{
printf("Hello students...");
num 1 = num 1 + 1
}
}
  • 1

  • 2

  • 3

  • 6


Advertisement

નીચેના પ્રોગ્રામખંડનું પરિણામ શું મળશે ?
int a=5, b=10; 
do
{a=a+1;}
while(a<b); 
printf("%d",a);

  • 10

  • 9

  • 11

  • 15


C.

11


Advertisement
નીચેના પ્રોગ્રામખંડનું પરિણામ શું આવશે ?
int main( )

int i;
for(i=0; i<10; i ++);
printf("%d", i); 
  • 0123456789

  • 9

  • 10

  • ભુલનો સંદેશો


નીચેના કોડના અમલ પછી number ચલની કિંમત કઈ હશે ? 
int number=1;
while(number<5)
{
number=number+1;
if(number==3) {continue;}
}
  • 1

  • 3

  • 5

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement