Chapter Chosen

HTML માં Head અને Body વિભાગ

Book Chosen

કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10

Subject Chosen

કમ્પ્યુટર પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
નીચે પૈકી કયા બે HTML કોડના બે મૂણભુત વિભાગો બનાવે છે ? 
  • Head અને Body 

  • Physical અને Logical 

  • Code અને Browser

  • meta tags અને Body 


A.

Head અને Body 


Advertisement

HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં meta ટૅગ લખવામાં આવે છે ? 

  • Body 
  • Code

  • Head

  • Special


HTML પાનામાં જ્યારે meta ટૅગ ઉપયોગમાં લેવાય ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું વર્ણવામાં આવે છે ? 
  • લેખક, ઉદ્દેશ્ય અને ચાવીરૂપ શબ્દો

  • માળખું

  • સ્ટાઇલ

  • કદ


વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટૅગમાં આવરીને દર્શાવાય છે ?
  • <p> અને </p>

  • <body> અને </body>

  • <title> અને </title>

  • <H1> અને </h2>


HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ ?
  • Head

  • Body

  • Head અને Body બંને

  • Head અથવા Body 


Advertisement