Chapter Chosen

આંકડાશાસ્ત્ર

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નીચે આપેલ આવૃત્તિ-વિતરણનો મધ્યક શોધો. 

કોઈ એક ફૅક્ટરીના કામદારોના દૈનિક પગારનું આવૃત્તિ-વિતરણ નીચે મુજબ છે, તો મધ્યક શોધો.

Advertisement
નીચે આપેલા આવૃત્તિ-વિતરણમાં ધોરણ 10 ના 140 વિદ્યાર્થીઓએ ગણિતમાં 50 ગુણમાંથી મેળવેલ દર્શાવેલ છે. ધારેલ મધ્યકની રીતથી મધ્યક શોધો : 

અહીં, A = 25  લઈ ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીશું.

 



Error converting from MathML to accessible text. માં કિંમતો મૂકતાં,

top enclose bold x bold space bold equals bold space bold 25 bold space bold plus bold space bold 120 over bold 140

bold space bold space bold space bold equals bold space bold 25 bold space bold plus bold space bold 0 bold. bold 857 bold space

bold space bold space bold space bold equals bold space bold 25 bold. bold 857

આમ, કામદારોના દૈનિક પગારનો મધ્યક 25.857 છે.


Advertisement
વિચલનની રીતથી નીચે આપેલા આવૃત્તિ-વિતરણનો મધ્યક શોધો : 

નીચે આપેલાં 100 અવલોકનોના આવૃત્તિ-વિતરણનો મધ્યક 148 છે, તો ખૂટતી આવૃત્તિઓ f1 તથા f2 શોધો. 


Advertisement