Chapter Chosen

પૃષ્ઠ્ફળ અને ઘનફળ

Book Chosen

ગણિત ધોરણ ૧૦

Subject Chosen

ગણિત

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
એક અર્ધઅર્ધગોલકની ઉપર એક નળાકાર વાસણ છે. અર્ધગોલકનો વ્યાસ 21 સેમી છે અને નળાકારની ઉંચાઇ 25 સેમી છે. જો વાસણ રૂ 3.5 પ્રતિ સેમી2 ના ભાવથી રંગવામાં આવે, તો વાસણને બહારથી રંગવાનો કુલ ખર્ચ શોધો. 

શંકુ આકારના તંબુની ત્રિજ્યા 4 મીટર અને તિર્યક ઉણ્ચાઇ મીટર છે. આવા 12 તંબુ બનાવવા માટે 125 સેમી લંબાઇનું કેટલું કૅનવાસ વપરાશે ? જો કૅનવાસની કિંમત રૂ 20 પ્રતિમીટર હોય, તો 12 તંબુ બનાવવા માટે કેટલો ખર્ચ થશે ? bold left parenthesis bold pi bold space bold equals bold space bold 3 bold. bold 14 bold right parenthesis

ચિરાગે બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે એક નળાકારના એક છેડે અર્ધગોળાકાર ઉડો ગોલક લગાવ્યો છે. નળાકારની ઉંચાઇ 1.5 મીટર છે અને તેની ત્રિજ્યા 50 સેમી છે, તો પક્ષીઓ માટે પાણી પીવાના આ સાધનનું કુલ પૃષ્ઠફળ શોધો. (bold pi bold space bold equals bold space bold 13 bold. bold 4 લો)


Advertisement
એક નળાકારના બંને છેડે બંધબેસતા અર્ધગોલક લગાવેલ એક ઘન પદાર્થ છે. નળાકારની ઉંચાઇ અને ત્રિજ્યા અનુક્રમે 20 સેમી અને 35 સેમી છે, તો સંયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. 

નળાકારના બંને છેડે બંધબેસતા અર્ધગોલક લગાવેલ છે.

therefore નળાકારની ત્રિજ્યા = અર્ધગોલકની ત્રિજ્યા = r = 35  સેમી અને નળાકારની ઊંચાઇ h = 20 સેમી

            

સયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ = નળાકારનું વક્રપૃષ્ઠફળ + 2 bold cross times અર્ધગોલકનું વક્રપૃષ્ઠફળ

                              bold equals bold space bold 2 bold space bold pi bold space bold r bold space bold h bold space bold plus bold space bold 2 bold space bold cross times bold space bold 2 bold space bold pi bold space bold r to the power of bold 2 bold space

bold equals bold space bold 2 bold space bold pi bold space bold r bold space bold left parenthesis bold space bold h bold space bold plus bold space bold 2 bold r bold right parenthesis bold space

bold equals bold space bold 2 bold space bold cross times bold space bold 22 over bold 7 bold space bold cross times bold space bold 35 bold space bold left parenthesis bold 20 bold space bold plus bold space bold 2 bold space bold cross times bold space bold 35 bold right parenthesis bold space

bold equals bold space bold 220 bold space bold cross times bold space bold 90 bold space

bold equals bold space bold 19 bold comma bold 8700 bold space bold સ ે મ ી to the power of bold 2 bold space

સંયોજિત પદાર્થનું કુલ પૃષ્ઠફળ 19,800 સેમી2 છે.


Advertisement
અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલ એક રમકડું છે. શંકુના પાયાની તથા ગોલકની ત્રિજ્યા 5 સેમી છે. રમકાડાની કુલ ઉંચાઇ 17 સેમી છે. રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. 

Advertisement