Chapter Chosen

ગતિભંગ

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે ...

ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે તેણે જમીન પર એક ઘાટીલી પગલીની છાપ જોઈ. એ છાપ જાણે તેની મૃત બબલીની પગલીથી જ હોય તેવી હતી. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઊઠેલી તે અટકી ગઈ.

Advertisement
ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું?

‘આપણી બબલીની જ પગલી જાણે!’ આ વાક્ય કોણ બાલે છે?
  • સ્ટેશન માસ્તર

  • ડુંગર 

  • ડુંગરની પત્ની 

  • ડુંગરની મા


ડુંગરે પોતાની નજર કયાં સ્થિર કરી?

ડુંગર અએ તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માગતાં હતા?
  • રાજપુર

  • વરતેજ 

  • ધોરાજી 

  • ગાંધીધામ


Advertisement