Chapter Chosen

ગતિભંગ

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ડુંગરે પોતાની નજર કયાં સ્થિર કરી?
  • સ્ટેશન તરફ

  • ઘડિયાળ તરફ

  • ગગનના માર્ગ તરફ 

  • ધરતી તરફ 


C.

ગગનના માર્ગ તરફ 


ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું?
  • મૃત માતા

  • મૃત બાળક 

  • મૃત પિતા 

  • મૃત દાદા


B.

મૃત બાળક 


ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં શું કહ્યું?

ડુંગરની પત્નીએ કોઈ બાળકીની પગલી જોઈ, તેને પોતાના મૃત સંતાનની યાદ આવતાં તે હલબલી ગઈ હતી. આથી ગુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું: “ગાંડી, એવાં પગલાં તો ઘણાંય હોય. લે ચાલ, મોડું થશે.”

પત્નીને બેસી પડેલી જોઈને ડુંગરને શેની ચિંતા હતી?

પત્નીને બેસી પડેલી જોઈને ડુંગરને ચિંતા હતી કે ગાડી ચૂકી જવાશે તો તેમની દશા, નહી ઘરના કે નહી ઘાટના કેવી થશે. રાત ક્યાં પસાર કરવી એની પણ તેને ચિંતા હતી.

ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું છે?
  • તેની મૃત બબલીનું રૂપ

  • તેની મૃત બબલીની પગલીઓ 

  • તેની મૃત બબલીની કાલીયેલી બોલી 

  • તેની મૃત બબલીનું હેત


B.

તેની મૃત બબલીની પગલીઓ