Chapter Chosen

વૈષ્ણવજન

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વૈષ્ણવજન પરધન જોઈને શું કરે છે? 
  • તેને ચોરી લે છે.

  • તે ભિખારીને આપી દે છે.

  • તેને હાથ પણ અડાડતો નથી. 

  • તેને મંદિરમાં પધરાવી દે છે. 


C.

તેને હાથ પણ અડાડતો નથી. 


વૈષ્ણવજન પરસ્ત્રી પ્રત્યે કેવો આદરભાવ રાખે છે? 
  • નોકરાણી જેવો

  • અભિનેત્રી જેવો 

  • ભક્ત જેવો

  • માતા જેવો


D.

માતા જેવો


નરસિંહ મહેતાના મતે સાચા વૈષ્ણવજનનાં દર્શનથી કેટલાં કુળનો ઉદ્ધાર થાય?
  • એકોતેર કુળનો

  • એકાવન કુળનો 

  • એકસોને એક કુળનો 

  • એકવીએસ કુળનો 


A.

એકોતેર કુળનો


વૈષ્ણવજનને શેની લગની લાગી હોય છે? 
  • ભણવાની

  • કિર્તિની 

  • પૈસા મેળવવાની

  • રામનામની 


D.

રામનામની 


વૈષ્ણવજન શાનું અભિમાન કરતો નથી? 
  • સૌને વંદન કર્યાનું

  • કોઈ ઉપકાર કર્યાનું 

  • સૌની સાથે સમભાવ રાખ્યાનું 

  • ભજન કર્યાનું


B.

કોઈ ઉપકાર કર્યાનું