Chapter Chosen

શીલવંત સાધુને

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘આઠે પો’ર મન મસ્ત થઈ રે’વે’, એટલે 
  • કામધંધો ન કરે.

  • હંમેશાં પ્રસન્ન રહે.

  • ખાઈપીને મજા કરે 

  • ભણવાની ચિંતા ન કરે.


B.

હંમેશાં પ્રસન્ન રહે.


‘જેને મા’રાજ થાય મહેરબાન’ એટલે...
  • જેના પર પરમાત્માની કૃપા વરસે 

  • જેના પર રાજાની કૃપા વરસે

  • જેના પર ગુરુની કૃપા વરસે

  • જેના પર રસોઈયાની કૃપા વરસે


A.

જેના પર પરમાત્માની કૃપા વરસે 


‘તૂરિયાનો તાર’ એટલે શું?
  • જાગ્રત અવસ્થા

  • સ્વપ્ન અવસ્થા 

  • સુષુપ્ત અવસ્થા 

  • ધ્યાનાવસ્થા


D.

ધ્યાનાવસ્થા


શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે?
  • નિર્મળ

  • અનાસક્ત

  • પેમાળ 

  • આસક્ત 


A.

નિર્મળ


‘શીલવંત સાધુને’ ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યાં છે?
  • મીરાંબાઈને

  • રાધાને 

  • સીતાને

  • પાનબાઈને


D.

પાનબાઈને