Chapter Chosen

ખનિજ કોલસો અને ખનિજ તેલ

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નીચેના પૈકી જળવાયુના ઉત્પાદનમાં શું વપરાય છે ?

  • એમોનિયા

  • કોક

  • કોલગૅસ

  • કોલટાર


Advertisement

કયા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતાં નથી ?

  • લિગ્નાઈટ 

  • બિટ્યુમિન 

  • ઍન્થ્રેસાઈટ

  • પીટ


C.

ઍન્થ્રેસાઈટ


Advertisement

ખનિજ કોલસાનું વિચ્છેદક નિસ્યંદન કરતાં નીચેના પૈકી કયો ઘટક મળતો નથી ?

  • કોક

  • કોલટાર

  • કોલગૅસ

  • મિથેન


કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે ?

  • પીટ

  • ઍન્થ્રેસાઈટ

  • બિટ્યુમિન 

  • લિગ્નાઈટ 


કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા કઈ છે ?

  • પીટ

  • ઍન્થ્રેસાઈટ

  • બિટ્યુમિન 

  • લિગ્નાઈટ 


Advertisement