CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે ?
પીળો, લીલો, વદળી
લાલ, વાદળી, પીળો
લાલ, લીલો, વાદળી
લાલ, લીલો ,જાંબલી,
પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું સાત ઘટક રંગોમાં વિભાજન થાય છે ?
વિભાજન
વ્યતિકરણ
વક્રિભવન
પરાવર્તન
પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું સાત ઘટક રંગોમાં વિભાજન થાય છે ?
વિભાજન
વ્યતિકરણ
વક્રિભવન
પરાવર્તન
પ્રિઝમ વડે થતાં શ્વેત પ્રકાશના વિભાજનમાં કયાં રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે ?
લાલ
જાંબલી
લીલો
વાદળી
નીચેનામાંથી કયાં પ્રાથમિક વર્ણકો છે ?
લાલ, લીલો, અને પીળો
વાદળી, લીલો, જાંબલી
પીળો, લીલો, મરુન
મરુન, પીળો, અને મોરપીંછ
D.
મરુન, પીળો, અને મોરપીંછ