CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
છોડનો કયો ભાગ ઋણ ભુ-આવર્તન દર્શાવે છે ?
પર્ણ
ડાળી
પ્રકાંડ
મૂળ
પરાગનલિકાની વૃદ્ધિ અંડક તરફ થાવાનું કારણ તેનું ............ છે.
ભુ-આવર્તન
રસાયણાનુવર્તન
પ્રકાશાનુંવર્તન
જલાનુંવર્તન
ગુરુત્વાકર્ષણ તરફ થતા વનસ્પતિના હલનચલન ને શું કહે છે ?
ભુ-આવર્તન
જલાનુ વર્તન
પ્રકાશાનુવર્તન
રસાયણાનુવર્તન
નીચેનામાંથી કયું માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં મદદ કરે છે ?
અનુમસ્તિષ્ક
બૃહદ્દમસ્તિષ્ક
સેતુ
લંબમજ્જા