CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જીવંત સજીવોની વિવિધ જાતિઓમાં રહેલી ભિન્નતાઓ કોને કારણે સર્જાય છે ?
તેમાં રહેલા જૈવિક અણુઓની ભિન્નતાને કારણે
ભિન્ન ઉદ્ધિકાસને કારણે
ભિન્ન વસવાટને કારણે
ભિન્ન પોષણપદ્ધતિને કારણે
કયા મહાઅણુના સંશ્ર્લેષણ માટે મોટી સંખ્યામાં વિશિષ્ટ માહિતીની જરૂરીયાત હોય છે, જેથી ભિન્નતા સર્જાય છે ?
પ્રોટીન
ન્યુક્લિઈક ઍસિડ
કાર્બોદિત
લિપિડ
A.
પ્રોટીન
આપણી દૈનિક ક્રિયાઓમાં મહાઅણુ મોટી સંખ્યામાં ઉપયોગી છે ?
ન્યુક્લિઈક ઍસિડ
કાર્બોદિત
લિપિડ
પ્રોટીન
કાર્યશીલ જટીલ તંત્રો દ્વારા કોનું નિર્માણ થાય છે ?
શરીરનું
નિર્જીવનું
સજીવનું
બૅક્ટેરિયાનું
જૈવિક અણુઓની ભિન્નતા કયા મહાઅણુઓ દ્વારા સર્જાય છે ?
ન્યુક્લિઈક ઍસિડના નિર્માણ દ્વારા
પ્રોટિનના નિર્માણ દ્વારા
કાર્બોહાઈડ્રોઈડ્રેટના નિર્માણ દ્રારા
લિપિડના નિર્માણ દ્વારા