Chapter Chosen

ચાકગતિ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 2

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

દ્રઢ પદાર્થની ભ્રમણાક્ષથી 10 cm અંતરે આવેલા કણની કોણીય ઝડપ 12 space r a d space s to the power of negative 1 end exponent છે, તો તે ભ્રમણાક્ષથી 20 cm અંતરે આવેલા કણની કોણીય ઝડપ કેટલી હશે ?

  • r a d space s to the power of negative 1 end exponent

  • 15 r a d space s to the power of negative 1 end exponent

  • 12 r a d space s to the power of negative 1 end exponent

  • 10 r a d space s to the power of negative 1 end exponent


ઘડિયાળના મિનિટ-કાંટાની કોણીય ઝડપ કેટલી ?

  • straight pi over 43200 space rad space straight s to the power of negative 1 end exponent
  • straight pi over 1800 space rad space straight s to the power of negative 1 end exponent
  • straight pi over 6 space rad space straight s to the power of negative 1 end exponent
  • straight pi over 12 space rad space straight s to the power of negative 1 end exponent

ભ્રમણાથી 10 cm અંતરે આવેલા કણની કોણીય ઝડપ 20 space rad space straight s to the power of negative 1 end exponent છે, તો તેની રેખીય ઝડપ કેટલી ?

  • 1 space cm space straight s to the power of negative 1 end exponent
  • 20 space cm space straight s to the power of negative 1 end exponent
  • 200 space cm space straight s to the power of negative 1 end exponent
  • 400 space cm space straight s to the power of negative 1 end exponent

એક વ્હીલ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી 4 s ના અંતે 64 space rad space straight s to the power of negative 1 end exponent જેટલો કોણીય વેગ પ્રાપ્ત કરે છે, તો તેનો અચળ કોણીય પ્રવેગ........હોય.

  • 64 space rad space straight s to the power of negative 2 end exponent
  • 128 space rad space straight s to the power of negative 2 end exponent
  • 16 space rad space straight s to the power of negative 2 end exponent
  • 4 space rad space straight s to the power of negative 2 end exponent

Advertisement
સમાન દળ અને સ્થિર ત્રિજ્યા ધરાવતાં એક પોલો નળાકાર અને નક્કર ગોળો આપેલ છે. આ બંને પર સરખું ટૉર્ક સમાન માટે લગાડીને ભ્રમણ કરાવવામાં આવે છે, ત્યારે નળાકાર તેની ભૌમિતિક અક્ષને તથા ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ બંનેમાંથી કોની કોણીય ઝડપ વધારે હશે ?
  • કહી ન શકાય
  • બંનેની ઝડપ સમાન હશે

  • નળાકાર

  • ગોળો


D.

ગોળો

Tips: -

ધારો કે, પોલા નળાકાર અને નક્કર ગોળાનાં દ્રવ્યમાન અને ત્રિજ્યા અનુક્રમે M અને R છે. પોલા નળાકારની તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I subscript 1 space equals space M R squared છે અને ઘન ગોળાના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા I subscript 2 space equals space 2 over 5 space M R squared છે.

અત્રે, બંને પર સમાન ટૉર્ક સમાન સમય માટે લગાડવામાં આવે છે. તેથી zeta space equals space I space alpha પરથી, 

I subscript 1 space alpha subscript 1 space equals space I subscript 2 space alpha subscript 2

જ્યાં, alpha subscript 1 = પોલા નળાકારનો કોણીય પ્રવેગ

      alpha subscript 2 = ઘન ગોળાનો કોણીય પ્રવેગ


therefore space alpha subscript 2 over alpha subscript 1 space equals space I subscript 1 over I subscript 2


therefore space alpha subscript 2 over alpha subscript 1 space equals space fraction numerator M R squared over denominator begin display style 2 over 5 end style space M R squared end fraction space equals space 5 over 2

therefore space alpha subscript 2 space equals space 5 over 2 space alpha subscript 1 space therefore space alpha subscript 2 space greater than space alpha subscript 1


તેથી omega space equals space omega subscript 0 space plus space alpha space t સૂત્ર પરથી આપેલ omega subscript 0 અને સમય t માટે ઘન ગોળાની કોણીય ઝડપ omega subscript 2, પોલા નળાકારની કોણીય ઝડપ omega subscript 1 કરતાં વધુ હશે.

Advertisement
Advertisement