Chapter Chosen

પોસ્ટઑફિસ

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ કતો ?


Advertisement
અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટમાસ્તરે શા માટે ઘા કરી દીધો ? 

દૂર દેશાવરમાં રહેતી પોસ્ટમાસ્તરની દીકરી માંદી હતી અને તેના સ્માચારની રાહ જોતાં પોસ્ટમાસ્તર ચિંતાતુર હતાં. એવામાં એમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત તેમણે પોતાનું છે એમ સમજીને એક કરવ ઉંચક્યું, પણ એ કવર અલી ડોસાનું સરનામું જોયું એટલે પોસ્ટમાસ્તરે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ અલી ડોસા પર આવેલા પત્રનો ઘા કરી દીધો.


Advertisement

અલી ડોસો રોજ શા માટે પોસ્ટઑફિસે આવતો હતો ?


લેખકના મતે અરધું જગત ક્યારે શાંત બની શકે ? 

લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્તરે મરિયમના પત્રનું શું કર્યું ? 

Advertisement