CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સજીવોના જીવનની શરૂઆત માટે જવાબદાર છે....
ગર્ભસ્તર
યુગ્મનજ
કોષ
પેશી
તેઓ કોષવાદના પ્રણેતા છે.
સિંગર
રૉબર્ટ બ્રાઉન
શ્લેઈડન અને શ્વૉન
રૉબર્ટ હૂક
માઈક્રોપ્લાઝમાં .........
સૌથી નાનો કોષ છે.
સૌથી નાનો યીસ્ટકોષ છે.
સૌથી મોટો જીવાનણુ કોષ છે.
સૌથી નાનો સુકોષકેંદ્રી કોષ છે.
કોષમાં ગોલ્ગીપ્રસાધન શોધ કયા વૈજ્ઞાનિકે કરે ?
કેમિલો ગોલ્ગી
શ્વાન
રૉબર્ટ હૂક
રોબર્ટ બ્રાઉન
A.
કેમિલો ગોલ્ગી
તે આદિકોષકેંદ્રી કોષ તરીકે ઓળખાય છે.
નીલહરિત લીલ
PPLO
માઈક્રોપ્લાઝમા
આપેલ તમામ