CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
દરેક મેદનો અણુ શાનો બનેલો છે ?
1 ગ્લિસરોલ અને 1 ફેટીઍસિડના અણુઓ
1 ગ્લિસરોલ અને 3 ફેટીઍસિડના અણુઓ
3 ગ્લિસરોલ અને 1 ફેટીઍસિડનાં અણુઓ
3 ગ્લિસરોલ અને 3 ફેટીઍસિડનાં અણુઓ
લેક્ટોઝ શાનાથી બનેલો છે ?
ગ્લુકોઝ + ગેલેક્ટોઝ
ગ્લુકોઝ + ગ્લુકોઝ
ગ્લુકોઝ +ફ્રુક્ટોઝ
ફ્રુક્ટોઝ + ગેલેક્ટોઝ
બધા જ મોનોસેકેરાઇડ
સ્ફટિક સ્વરૂપે હોય છે.
પણીમાં દ્વાવ્ય હોય છે.
જલવિભાજન થૈ શકતું નથી.
ઉપરના બધા જ
નીચે પૈકીનો કયો મહાઅણુ પ્રોટીન છે ?
ગ્યાયકોજન
ઇન્સ્યુલિન
કેરેટીન
કોલેસ્ટેરોલ
લિપિડ કાર્બોહાઇડ્રેટ્સથી કઇ બાબતે જુદા પડે છે ?
કાર્બન કરતાં ઑક્સિજન વધુ પ્રમાણમાં હોય છે.
કાર્બન વધુ અને ઑક્સિજન ઓછા પ્રમાણમાં હોય છે.
કાર્બન અને હાઈડ્રોજનનું પ્રમાણ ઑક્સિજન કરતાં ઓછું હોય છે.
કાર્બન હઈડ્રોજન અને ઓક્સિજન વચ્ચે કોઇ સંબંધ જ નથી.
B.
કાર્બન વધુ અને ઑક્સિજન ઓછા પ્રમાણમાં હોય છે.