Chapter Chosen

પશુપાલન અને વનસ્પતિસંવર્ધન

Book Chosen

જીવવિજ્ઞાન સેમિસ્ટર 1

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

મધમાખીના કુટુંબમાં કામદારમાં કામદાર માખી કઇ છે ?

  • વંધ્ય નર માખી

  • વંધ્ય માદા માખી

  • રાણી

  • નર માખી


હીલ્સા કયું પ્રાણી છે ?

  • માછલી

  • માદા માખીની જાત

  • ગાયની ઓલાદ

  • વન્ય જંગલ મરઘી


શ્વેતક્રાંતિ કયા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ?

  • કૃષિઉદ્યોગ

  • માદા માખી ઉછેર

  • ડેરીઉદ્યોગ

  • મત્સ્યઉદ્યોગ


Advertisement

મસ્ત્યપેદાશોબો મુખ્ય સ્ત્રોત

  • નદીઓ

  • તળાવો

  • દરિયો

  • ખેતતલાવડીઓ


C.

દરિયો


Advertisement

સાંતાગર્ટુડીસ કયા પ્રકારનું સંકરણ છે ?

  • બર્હિસંકરણ

  • આંતરજાતિય સંકરણ

  • અંત:સંકરણ

  • અંત:સંકરણ તેમજ બર્હિસંકરણ


Advertisement