CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પાણી અને જમીન બંને માધ્યમમાં રહેતાં પ્રાણીઓનો વર્ગ......
સરિસૃપ
ઉભયજીવી
વિહગ
મસ્ત્ય
ચતુષ્ક ખંડી હૃદય ધરાવતું પ્રાણી છે ?
વહેલ
અળસિયું
શાર્ક
સલામાન્ડર
ચામાચીડિયું કયા વર્ગનું પ્રાણી છે ?
સરિસૃપ
ઉભયજીવી
વિહગ
સસ્તન
છિદ્વિષ્ઠ ગુહા ધરાવતો સમુદાય છે...
કોષ્ઠાંત્રિ
પ્રજીવ
સછિદ્વ
સંધિપાદ