Chapter Chosen

વર્ગીકરણનાં ક્ષેત્રો

Book Chosen

જીવવિજ્ઞાન સેમિસ્ટર 1

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

વિવિધ સ્થળોએથી એકત્રિત કરેલા વનસ્પતિ નમૂનાઓનું સંગ્રહસ્થાન એટલે....

  • પ્રાણી-સંગ્રહાલય

  • વનસ્પતિ સંગ્રહાલય

  • મ્યુઝિયમ

  • વનસ્પતિઉદ્યાનો


B.

વનસ્પતિ સંગ્રહાલય


Advertisement

વનસ્પતિ નમૂનાઓનો સંગ્રહ કરવા માટેનો ચોક્કસ ક્રમ

  • એકત્રિકરણ, દાબન, વિષાકતન, શુષ્કન

  • એકત્રિકરણ, આરોપણ, દાબન, વિષાકતન

  • એકત્રિકરણ, દાબન, શુષ્કન , વિષાકતન

  • એકત્રિકરણ, શુષ્કન, વિષાકતન, દાબન


'મ્યુઝિયમ ઑફ નૅચરલ હિસ્ટ્રી' કયા સ્થળે આવેલું છે ?

  • કોલકતા

  • વડોદરા

  • પૅરિસ

  • બ્રિટન


હર્બેરિયાના પરિરક્ષણ માટે

  • ફયુમિગેશન પ્રક્રિયા

  • દોરાના ટાંકા લેવા

  • સેલોટેપ ચોંટાડવી

  • સૂકવવું


મહાકાય વડ ક્યાં આવેલો છે ?

  • ન્યુયૉર્ક બોટાનિકલ ગાર્ડન, ન્યુયૉર્ક

  • રૉયલ બોટાનિકલ ગાર્ડન, બ્રિટન

  • ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન, શિબપુર

  • નૅશનલ બોટાનિકલ ગાર્ડન, લખનૌ


Advertisement