Chapter Chosen

ઉષ્મા પ્રસરણ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 1

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

કાચનો એક મોટો ટુકડો ગરમ કરીને ઠંડો પાડવામાં આવે છે. તે ઠંડો પડે છે ત્યારે તેમાં તિરાડ પડે છે. આમ થવાનું એક શક્ય કારણ ................. છે.

  • ઓછી ઉષ્માવાહકતા

  • વધુ ઉષ્માવાહકતા

  • વધુવિશિષ્ટ ઉષ્મા

  • ઉંચું ગલનબિંદુ


ધાતુના એક સળીયાનો એક છેડો ઊકળતા પાણીમાં અને બીજો છેડો પીગળતા બરફમાં મૂકેલો છે, તો ..........

  • સળિયાના બધા વિભાગો એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે.

  • સળિયાને કોઇ એક તાપમાન હોવાનું કહી શકાય છે.

  • સળિયો જ્યારે સ્થાયી ઉષ્મા-અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે તેને કોઇ એક તાપમાન હોવાનું કહી શકાય છે.

  • સ્થાયી ઉષ્મા-અવસ્થા પ્રાપ્ત કર્યા બાદ સળિયાની ઉષ્મીય અવસ્થા બદલાતી નથી.


વિકિરણનું ઉત્સર્જન કરતાં કાળા પદાર્થો A અને B માટે મહત્તમ તીવ્રતા (સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર) ને અનુરૂપ તરંગ લાંબાઇઓ અનુક્રમે 11 space cross times space 10 to the power of negative 5 end exponent space cm space અન ે space 5.5 space cross times space 10 to the power of negative 5 end exponent space cm છે, તો fraction numerator straight T subscript straight A over denominator straight T subscript straight B space end fraction space equals space........... space.

  • 2

  • 4

  • 1 half
  • 1


Advertisement

સ્થાયી ઉષ્મા-અવસ્થામા એક મીટરપટ્ટી(સળિયા) ના છેડાના તાપમાનો 30 degreeC અને 20 degree space straight C છે. તો ગરમ છેડાથી 60 cm અંતરે તાપમાન ................. છે.

  • 25 space degree straight C
  • 24 space degree straight C
  • 23 space degree straight C
  • 22 space degree straight C

B.

24 space degree straight C

Tips: -

સમગ્ર સળિયાના બે છેડા વચ્ચે તાપમાન-પ્રચલન

equals space fraction numerator straight T subscript 1 minus straight T subscript 2 over denominator straight L end fraction space equals space fraction numerator 30 degree space straight C space minus space 20 degree space straight C over denominator 100 space cm end fraction space equals space 0.1 space fraction numerator degree space straight C over denominator cm end fraction

મીટરપટ્ટી (સળિયો) સ્થાયી ઉષ્મા-અવસ્થામાં હોવાથી તેના કોઇ પન બે બિંદુઓ વચ્ચે તાપમાન-પ્રચલન 0.1 space fraction numerator degree straight C over denominator cm end fraction જ હોવાનું. 

તેથી, ગરમ છેડાથી 60 cm અંતરે આવેલા બિંદુ આગળનું તાપમાન T હોય, તો

dT over dx space equals space fraction numerator T subscript 1 minus T subscript X over denominator X end fraction

0.1 space fraction numerator degree C over denominator c m end fraction space equals space fraction numerator 30 degree space C space minus space T subscript X over denominator 60 space c m end fraction

therefore space T subscript X space equals space 30 space degree C space minus space 6 space degree C space equals bold space bold 24 bold space bold degree bold italic C

Advertisement

લોખંડના એક બ્લૉકનું તાપમાન t1 સમયમાં 100 space degree straight C થી 90 space degree straight C , t2  સમયમાં 90 space degree straight C  થી 80 space degree straight C અને t3 સમયમાં 80 space degree straight C  થી 70 space degree straight C થાય છે, તો........

  • straight t subscript 1 less than straight t subscript 2 less than straight t subscript 3
  • straight t subscript 1 greater than straight t subscript 2 greater than straight t subscript 3
  • straight t subscript 1 equals straight t subscript 2 equals straight t subscript 3
  • straight t subscript 3 space equals space fraction numerator straight t subscript 1 plus straight t subscript 2 over denominator 2 end fraction

Advertisement