Chapter Chosen

ઉષ્મા પ્રસરણ

Book Chosen

ભૌતિક વિજ્ઞાન ધોરણ 11 સેમિસ્ટર 1

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ઉષ્માવાહકતાનો એકમ ......... . 
  • cal s m K
  • cal s-1 m-1 K
  • cal s-1 m K
  • cal s-1 m-1 K-1

D.

cal s-1 m-1 K-1

તાપમાન-પ્રચલનનો SI એકમ ......... .
  • K-1 m-1
  • K m-1
  • K-1 m
  • K m

B.

K m-1

ઉષ્માવાહકતાનો એકમ SI .......... . 
  • W m K
  • W m K-1
  • W m-1 K-1
  • W-1 m K

C.

W m-1 K-1

પદાર્થના પાસપાસેના બે વિભાગો વચ્ચે તાપમાનના તફવતને લીધે પસાર થતી ઉષ્મા-ઊર્જાના વહનને ............. કહે છે.
  • ઉષ્માવહન

  • ઉષ્માનયન

  • ઉષ્મા વિકિરણ

  • આપેલ પૈકી એક પણ નહિ

  • આપેલ પૈકી એક પણ નહિ


A.

ઉષ્માવહન


ઉષ્માપ્રવાહ = ........ . 
  • bold kA bold dT over bold dx
  • bold kA bold dx over bold dT
  • bold minus bold kA bold dT over bold dx
  • bold lA bold dx over bold dt

C.

bold minus bold kA bold dT over bold dx