CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અચલ પાવર ધરાવતા મશીન દ્વારા એક પદાર્થને સુરેખ ગતિ કરાવી ખસેડવામાં આવે છે. t સમયમાં પદાર્થને પ્રાપ્ત થતો વેગ .............. ના સમપ્રમાણમાં છે.
100 kg દળના એક પદાર્થને 60 m ઉંચાઇએ 1 મિનિટમાં લઈ જવા માટે કેટલો પાવર જોઇએ ?
(g = 9.8 m/s2)
100 W
9.8 W
જો દીવાલ પર 20 N બળ લગાડતાં દીવાલનું સ્થાનાંતર ન થતું હોય, તો થતું કાર્ય ................
20 J
0 J
10 J
કશું કહી શકાય નહી.
એક પદાર્થ પર (-4, 2, 6) N બળ લગાડતાં તે Y-અક્ષની દિશામાં 2 m જેટલું સ્થાનાંતર કરે છે, તો પદાર્થ પર થયેલુંં કાર્ય શોધો.
2 J
4 J
1 J
4.5 J
B.
4 J
Tips: -
= (-4, 2, 6) N = -4 + 2 + 6
સ્થાનાંતર Y- અક્ષની દિશામાં 2 m જેટલું થાય છે.
એક પદાર્થ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેવા પ્રતિપ્રવેગની અસર હેઠળ ગતિ કરે છે. x જેટલા સ્થાનાંતર દરમિયાન તેની ગતિ-ઊર્જામાં ઘટાડો ................... ના સમપ્રમાણમાં છે.
x2
ex
x
log ex