CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ સાધિત છે ?
દળ
બળ
સમતલ કોણ
સમય
જો હોય અને અનુક્રમે a ને bના માપનમાં રહેલ ત્રુટિ દર્શાવતા હોય, તો xના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ..........
ભૌતિક રાશિ Zનું પારિમાણિક સૂત્ર છે. તેના દળ, લંબાઈ અને સમયના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે હોય, તો ભૌતિક રાશિ Z ના માપનમાં પ્રતિશત ત્રુટિ…….. હશે.
નીચેનામાંથી કઈ રાશિ SI પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ નથી ?
જ્યોતિ તીવ્રતા
વિદ્યુતપ્રવાહ
ઘનકોણ
દ્રવ્યનો જથ્થો