CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વાયુ-નિયતાંકનો SI એકમ .......... છે.
cal mol-1
J mol-1
J mol-1 K-1
J mol-1 K
એક વાયુપાત્રમાં 2 kg હવા ભરેલી છે. તેનું દબાણ 105 Pa છે. જો આ પાત્રમાં 2 kg જેટલી વધારાની હવા અચળ તાપમાને ભરવામાં આવે, તો હવાનું દબાણ ......... થશે.
105 Pa
107 Pa
એક ખુલ્લા નાના મોઢાવાળા પાત્રમાં તાપમાને હવા ભરેલી છે. આ પાત્રને T તાપમાન સુધી ગરમ કરતાં પાત્રમાંથી ભાગની હવા બહાર નીકળી જાય છે, તો T = ………
D.
Tips: -
એક આદર્શ વાયુનું નિરપેક્ષ તાપમાન 3 ગણું કરવામાં આવે, તો તેના અણુઓની r.m.s. ઝડપ ............થશે.
3 ગણી
9 ગણી
જો આદર્શ વાયુનું કદ તેના મૂળ કદથી ચાર ગણું કરવું હોય, તો ........
તેનું તાપમાન 4 ગણું કરવું જોઇએ.
અચળ દબાણે ચોથા તેનું તાપમાન 4 ગણું કરવું જોઇએ.
તેનું દબાણ ચોથા ભાગનું કરવું જોઇએ.
તેનું દબાણ ચાર ગણું કરવું જોઇએ.